નિફ્ટી 17300 ક્રોસ કરે તો તેજીની ચાલ આગળ વધવાનો આશાવાદ

અમદાવાદ, 19 એપ્રિલઃ વિતેલા સમગ્ર સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારોમાં સુધારાની ચાલ રહેવા સાથે ગુરુવારે સેન્સેક્સે 143 પોઇન્ટના સુધારા સાથે 60000 તરફની ગતિ ચાલુ રાખી હતી. તો નિફ્ટીએ 17600 તરફની ચાલ હાંસલ કરી લીધી હતી. ગેપડાઉન ઓપનિંગ પછી નિફ્ટીએ હાયર હાઇ કેન્ડલ વીકલી ચાર્ટ ઉપર નોંધાવી છે. જે દર્શાવે છે કે, સોમવારે નિફ્ટી 17660 પોઇન્ટ ઉપર ક્લોઝિંગ આપે પછી નવી લેવાલી માટેની તૈયારી રાખવી. નીચામાં 17450 તૂટે તો નવી લેવાલીથી દૂર રહેવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ તરફથી મળી રહી છે.

NIFTY: Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
16,67916,79816,87116,94517,06317,18217,255

બેન્ક નિફ્ટીએ પણ 41100 પોઇન્ટ ઉપર સુધારાની ચાલ નોંધાવવા સાથે સતત 3જા દિવસે 50 ડીએમએ ઉપર બંધ આપ્યું છે. 41300 પોઇન્ટ ઉપર સુધારો ટકે તો લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. નીચામાં 40800 તેજીના વેપારથી દૂર રહેવાની સલાહ આપે છે.

BANK NIFTY: Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
38,73139,01339,20439,39539,67739,95940,150

Intraday Picks

Sr no.ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
1FORTIS HEALTH254.85264269255 BUY ABOVE 259 
2MINDA CORP210.7218223209BUY ABOVE 213
3ASIAN PAINTS2798.5283128482804BUY ABOVE 2816
4SPARC173.2166.7162.7SELL BELOW 170.5 
5BHARTI AIRTEL762.45753750763SELL BELOW 759

(by stockbox)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)