બેંક ઓફ બરોડાએ ગિફ્ટ સિટીમાંથી કોર્પોરેટ માટે રૂપિયામાં ડિપોઝિટ સામે વિદેશી ચલણમાં લોન સેવા શરૂ કરી

મુંબઈ: બેંક ઓફ બરોડા (બેંક)એ ગિફ્ટ સિટીમાં તેની શાખામાં નવી પ્રોડક્ટ – ભારતીય કંપનીઓની તેમની વિદેશી પેટાકંપનીઓ/સંયુક્ત સાહસ માટે ભારતીય રૂપિયાની ડિપોઝિટ સામે ફોરેન કરન્સી લોન પ્રસ્તુત કરી છે. બેંક ઓફ બરોડા ગિફ્ટ સિટીમાં આ સુવિધા પૂરી પાડતી પ્રથમ બેંક છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં બેંકના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) બેંકિંગ યુનિટે તાજેતરમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. બેંક…

Read More

NIFTY OUTLOOK: SUPORT 18630- 18563, RESISTANCE 18772- 18849

અમદાવાદઃ નિફ્ટી- 50એ શુક્રવારે 116 પોઇન્ટના કરેક્શન સાથે 18969 પોઇન્ટનું લેવલ બંધ આપ્યું હતું. જે સોમવારના ઓપનિંગ માટે સપોર્ટ લેવલ હતું. જે તૂટ્યું છે. તે ઉપરાંત 18630 પણ તૂટ્યું છે. હવે દિવસ દરમિયાન 18563 પોઇન્ટ અતિ મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય. જો એ તૂટે તો કરેક્શન ઘેરાઇ શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અનુસાર સ્મોલકેપ…

Read More

MCX: સોનું વાયદો રૂ.45 અને ચાંદી વાયદો રૂ.452 વધ્યો

મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 2,31,078 સોદાઓમાં કુલ રૂ.17,107.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7897.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9180.95 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,337 ખૂલી ઉપરમાં રૂ.53,337 અને નીચામાં રૂ.53,337ના મથાળે અથડાઈ, રૂ.99 વધી…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં નિરસ ખરીદીનાં કારણે ચોક્કસ વાયદામાં માહોલ નરમ હતો. કૄષિ કોમોડિટી એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા  હતા. જો કે આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૦૧૬.૨૦ ખુલી ૮૧૦૨.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૮૧૦Rs. ખુલી ઉંચામાં ૬૮૧૦ તથા નીચામાં ૬૮૧૦Rs. થઇ સાંજે ૬૮૧૦Rs. બંધ રહ્યા…

Read More

યુનિપાર્ટ્સ ઈન્ડિયાનો આઈપીઓ 25 ગણો ભરાયો, ગ્રે પ્રિમિયમ વધ્યાં

અમદાવાદ: એન્જિનિયર્ડ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સની મેન્યુફેક્ચરર યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિ.નો આઈપીઓ અંતિમ દિવસે કુલ 25.32 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 4.62 ગણી અરજી કરી હતી. 10 લાખથી વધુ રકમના એનઆઈઆઈ બીડ્સ 19.46 ગણા સબ્ક્રિપ્શન સાથે એનઆઈઆઈ પોર્શન 17.86 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી સૌથી વધુ 67.14 ગણુ ભરાયો હતું. ઉલ્લેખનીય છે કે, 18 બ્રોકર્સે આઈપીઓ સબ્સ્ક્રાઈબ…

Read More

NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જશે

ગાંધીનગરઃ સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ ગ્રૂપ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ જાહેરાત કરી છે કે, NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જવાની ધારણા છે. કનેક્ટ મારફત એનએસઇ આઇએફએસઈ ખાતે એસજીએક્સ નિફ્ટીનું ટ્રાન્ઝિશન ટ્રેડિંગ ત્યારબાદ ટૂંક સમયમાં ડોલર ડોમિનેટેડ નિફ્ટી કોન્ટ્રાક્ટ સાથે શરૂ થઇ જશે. એસજીએક્સ ગ્રૂપ અને એનએસઇ એ…

Read More

Sensex 8 ટ્રેડિંગ સેશનમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ 415 પોઈન્ટનું કરેક્શન

માર્કેટમાં ટ્રેન્ડ નેગેટિવ પરંતુ બ્રેડ્થ પોઝિટિવ વચ્ચે પ્રોફીટ બુકિંગનો માહોલ અમદાવાદ: ભારતીય શેરબજારો સતત આઠ ટ્રેડિંગ સેશન સુધી વધ્યા બાદ આજે કરેક્શનનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ છેલ્લા આઠ દિવસમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ આજે 415.69 પોઈન્ટનું કરેક્શન નોંધાયુ હતું. પરંતુ શુક્રવારના રોજ દલાલ સ્ટ્રીટ પર આખલાની તેજીને 415.69 પોઇન્ટની પ્રોફીટ બુકિંગની નથ પહેરાવાઇ હતી….

Read More

કલ્યાણ જ્વેલર્સના અમદાવાદમાં પુનર્નિમિત શોરૂમમાં ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન ઉપલબ્ધ

અમદાવાદ: કલ્યાણ જ્વેલર્સે અમદાવાદમાં આંબાવાડીમાં નવા ડિઝાઇન થયેલા શો રૂમનું ઉદ્ઘાટન  કર્યું હતું. સૂંપર્ણ નવા શો રૂમમાં અનોખી અને ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન્સ પ્રદર્શિત કરવામાં આવી છે, જે લક્ઝરીયસ અને નવતર અનુભવ, પરંપરાગત ડિઝાઇનની વ્યાપક રેન્જ ઓફર કરે છે. અનોખી શૈલીમાં શો રૂમ લોંચ કરતાં મેગા ધમાકા ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકો મેકિંગ ચાર્જ પર…

Read More