સેન્સેક્સ ટોચે પરંતુ 200 શેર્સ 5 વર્ષના એવરેજ P/E કરતાં નીચા સ્તરે

અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા સાત દિવસથી નવી ટોચમાં ટ્રેડ થઈ રહ્યા છે. 200થી વધુ શેરો હજુ પણ તેમના 5-વર્ષના સરેરાશ PE સ્તરથી નીચે રમી રહ્યાં છે. રૂ. 500 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતા શેરોનું વિશ્લેષણ દર્શાવે છે કે 201 સ્ક્રિપ્સનું મૂલ્યાંકન તેમની લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં વધ્યું નથી. કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઓછામાં…

Read More

અદાણી ગ્રીને જાપાનીઝ યેન ડિનોમિનેટેડ રિફાઇનાન્સિંગ સુવિધા ઊભી કરી

અમદાવાદ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL), પેટાકંપની અદાણી સોલર એનર્જી એપી સિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના હાલના દેવાને પુનર્ધિરાણ કરવા માટે JPY નામાંકિત સુવિધા ઊભી કરી છે. આ સુવિધામાં JPY 27,954 મિલિયન (c. USD 200 Mn સમકક્ષ) એમોર્ટાઇઝિંગ પ્રોજેક્ટ લોન સુવિધાનો સમાવેશ થાય છે. જેમાં 10 વર્ષની ડોર-ટુ-ડોર મુદત અને 8 વર્ષથી વધુની સરેરાશ મુદત…

Read More

રોકીંગ ગુજરાતઃ 2022 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા રિપોર્ટમાં ટોચની 500માંથી 31 ગુજરાતી કંપનીઓ

2022 Burgundy Private Hurun India 500 Report અમદાવાદ: હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને બર્ગન્ડી પ્રાઈવેટે 2022ની બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટમાં ગુજરાતમાંથી સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓનું વિશ્લેષણ કર્યું હતું તે અનુસાર 500માંથી 31 કંપનીઓ ગુજરાતની હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. વૈશ્વિક પડકારો હોવા છતાં, લિસ્ટ પરની કંપનીઓએ INR 226 લાખ કરોડ (USD 2.7 ટ્રિલિયન)નું મૂલ્ય…

Read More

34% લોકો ઇન-સ્ટોર પ્રમોશનલ ઓફર્સની નોંધ લઇને ખરીદી કરે છે

મુંબઇ: છેલ્લા ત્રણ માસ દરમિયાન લોકોનો હેલ્થ પ્રોડક્ટ્સ પાછળનો ખર્ચ ગયા મહિના કરતા ત્રણ ટકા વધ્યો હતો, જો કે આવશ્યક ચીજો માટેનું સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જ રહ્યું હતું. એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે 34 ટકા ગ્રાહકોએ ઇન સ્ટોર પ્રમોશનલ ઓફર્સ ધ્યાનમાં લીધી હતી અને તેમાંના 50 ટકા માને છે કે તેમની ખરીદીનાં નિર્ણયમાં…

Read More

IIFL મ્યુચ્યુઅલ ફંડનો ટેક્સ સેવર ઇન્ડેક્સ ફંડનો NFO લોન્ચ

મુંબઈ: IIFL મ્યુચ્યુઅલ ફંડે ભારતના પ્રથમ ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ માટે ‘IIFL ઇએલએસએસ નિફ્ટી 50 ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ’ની નવી ફંડ ઓફર (NFO)ની જાહેરાત કરી છે. NFO 1 ડિસેમ્બરે ખુલ્યો છે અને 21 ડિસેમ્બરે બંધ થશે. સ્કીમ 2 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ફરી ખુલશે અને ચાલુ કામગીરીના ધોરણે રિડેમ્પ્શન થઈ શકશે. સ્કીમ 80સી હેઠળ કરવેરાની બચત…

Read More

સોના-ચાંદી, ક્રૂડ તેલ વાયદામાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો

સોના-ચાંદી, ક્રૂડ તેલ વાયદામાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,07,249 સોદાઓમાં કુલ રૂ.16,991.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8423.7 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8550.68 કરોડનો હતો. ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 257 વધી રૂ. 52565…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ધાણાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: વધતા બજારોમાં રાહ જવાની માનસિકતા વચ્ચે વાયદામાં માહોલ આજે સાવચેતીનો હતો. આજે કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટયા હતા. જો કે આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૨૧૧.૮૦ ખુલી સાંજે ૮૨૨૮.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૩૫૧ રૂપિયા ખુલી ઉંચામાં ૬૩૫૧ તથા નીચામાં ૬૩૫૧ રૂપિયા થઇ…

Read More

Dharmaj Cropનો IPO છેલ્લા દિવસે 35.49 ગણો ભરાયોઃ યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77%

યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77 ટકા, કુલ 58 ટકા ભરાયો DETAILS UNIPARTS INDIA DHARMAJ CROP   DAY-1 LAST DAY QIB 00 48.21 NII 0.90 52.29 RETAIL 0.77 21.53 TOTAL 0.58 35.49 અમદાવાદઃ ધર્મજ ક્રોપ ગાર્ડનો IPO અંતિમ દિવસે કુલ 35.49 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો છઠ્ઠો IPO રહ્યો છે….

Read More