ટેક્સ માળખાથી ક્રિપ્ટો માર્કેટને 4 વર્ષમાં રૂ. 99 લાખ કરોડનું નુકસાન થશે
ક્રિપ્ટો પર નવા ટેક્સ નિયમો પછી ભારતીયોએ વિદેશી એક્સચેન્જોમાં રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કર્યા અમદાવાદઃ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ અને 1 ટકા TDSની જાહેરાત બાદ, વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર વર્ષમાં લગભગ 99.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. તેના કારણે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી લગભગ રૂ. 32,000 કરોડનું ક્રિપ્ટો ટ્રેડ વોલ્યુમ વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી પોલિસી થિંક…
