NCDEX: કપાસિયા ખોળમાં ઉપલી, ધાણામાં નીચલી સર્કિટ
મુંબઇ: પાકતી મુદતે બેતરફી અફડાતફડી વચ્ચે આજે કૄષિ કોમોડિટીમાં ઉથલપાથલ જોવા મળી હતી. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૧૧૧.૨૦ ખુલી સાંજે ૮૦૭૩.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૧૦૯ તથા નીચામાં ૮૧૦૯ રૂપિયા થઇ સાંજે ૮૧૦૯ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX…
