CORPORATE/ BUSINESS NEWS
મહિન્દ્રાની સ્કોર્પિયો-Nના ઓટો અને 4WD માટે પ્રારંભિક કિંમત જાહેર મુંબઈ: ભારતમાં એસયુવી સેગમેન્ટમાં પથપ્રદર્શક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ આજે વર્ષની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી એસયુવી – ઓલ-ન્યૂ સ્કોર્પિયો-Nના ઓટોમેટિક અને 4WD વેરિઅન્ટ માટે પ્રારંભિક કિંમતોની જાહેરાત કરી હતી. સેગમેન્ટમાં સૌપ્રથમ ટેકનોલોજી અને ખાસિયતો સાથે સજ્જ સ્કોર્પિયો-Nનો ઉદ્દેશ દેશમાં નવી પેઢીના, અધિકૃત એસુયવી ઉત્સાહીઓને ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ…
