ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સએ DRHP ફાઇલ કર્યું
કુલ ઇશ્યૂ સાઇઝ 62.90 લાખ શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ SME plateform મુંબઇ: ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સ એ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ને ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની બુક બિલ્ડિંગ દ્વારા પ્રતિ રૂ. 10ના 62.90 લાખ ઇક્વિટી શેર્સ ઓફર કરવાની યોજના ધરાવે છે. DRHP દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ…
