Headlines

મહિન્દ્રાની ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N લોન્ચ, કિંમત ₹11.99 લાખથી શરૂ

ભવિષ્યલક્ષી ટેકનોલોજી: ખુશ રહેવા, જોડાવા, મદદ કરવા અને મનોરંજન મેળવવા સહજ એડ્રીનોએક્સ ઇન્ટેલિજન્સ એડ્રીનોએક્સ 70+ એપ્સનો સમન્વય ધરાવે છે, જેમાં એલેક્સા, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સામેલ છે એલેક્સા વોઇસ કમાન્ડ સાથે વ્હોટ3વર્ડ્સ ઇન્ટિગ્રેશન ઓફર કરનાર દુનિયાની પ્રથમ એસયુવી શ્રેષ્ઠ 3D સંપૂર્ણ સોની સાઉન્ડ સિસ્ટમ સોફિસ્ટિકેટેડ સવારી અને સંચાલન: અધિકૃત એસયુવીની ખાતરી સેગમેન્ટમાં પ્રથમ FDD…

Read More

MAREKET LENS: NIFTY OUTLOOK: SUPPORT  15743- 15636 & RESISTANCE – 15925- 15999

By: RELIANCE SECURITIES સતત ચોથા દિવસે નિફ્ટી- 50 એ સુધારાની મોમેન્ટમ જાળવી રાખીને સંકેત આપ્યો છે કે, ધીરે ધીરે માર્કેટ સુધારાનો ટોન ધરાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. જ્યારે સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ પણ રહ્યો હોવાના કારણે ઓવરઓવલ માર્કેટ સામાન્ય રોકાણકારોને હજી સુસ્ત જણાઇ રહ્યું હશે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ શોર્ટટર્મ માટેનો…

Read More

FLASH NEWS…..!!!

મુકેશ અંબાણીનું રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું, નવા ચેરમેન આકાશ અંબાણી રિલાયન્સ જિયોના બોર્ડમાંથી મુકેશ અંબાણીએ રાજીનામું આપવા સાથે તેમના પૂત્ર મુકેશ અંબાણીની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કંપનીએ 28 જૂનના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે. RILના વડા મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી 2014માં Jioમાં જોડાયા હતા. મુકેશ અંબાણીના Jioના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યાના…

Read More

Corporate News

ફિનટેક કંપની એન્જલ વન 2022 માટે ધ નેક્સ્ટ 500- ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં ધ રાઈઝિંગ સ્ટાર તરીકે ઊભરી આવી ફિનટેક કંપની એન્જલ વન લિમિટેડે દેશની આગામી 500 સૌથી વિશાળ કોર્પોરેશનની ધ નેક્સ્ટ 500- ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં ધ રાઈઝિંગ સ્ટારનું શીર્ષક પ્રાપ્ત કર્યું છે. એન્જલ વન આ વર્ષે 160મા ક્રમે આવી છે, જેણે 2021માં 369ની તુલનામાં 209…

Read More

Arya.agએ એના ફિનટેક પ્લેટફોર્મ પર રૂ. 500 કરોડનું સીમાચિહ્ન સર કર્યું

ભારતનું સૌથી મોટું અને સૌથી વધુ ઝડપથી વિકસતું સંકલિત ગ્રેઇન કોમર્સ પ્લેટફોર્મ Arya.agએ એના સંલગ્ન ફિનટેક પ્લેટફોર્મ આર્યધન પર લોન બુકે રૂ. 500 કરોડનું સીમાચિહ્ન સર કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સીમાચિહ્નને Arya.agના સ્વદેશી નિર્મિત ડિજિટલ ક્ષમતાઓથી વેગ મળ્યો છે, જેને નાનાં ખેડૂતો અને ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) દ્વારા સરળ અને મહત્તમ ઉપયોગ માટે…

Read More

કેફિનટેકની મુંબઈ ઓફિસ શરૂ; ગિફ્ટ સિટીમાં ભવિષ્યમાં વિસ્તરણ યોજના

મુંબઈમાં નવી સુવિધામાં 300થી વધારે કર્મચારીઓની ભરતીની યોજના મૂડીબજારમાં વિવિધ કંપનીઓમાં 5000થી વધુ કર્મીઓને સેવા આપવા તત્પર હૈદરાબાદઃ તમામ પ્રકારની એસેટમાં મૂડીબજારની ઇકોસિસ્ટમને સંપૂર્ણ સેવાઓ અને સમાધાનો પ્રદાન કરતું અગ્રણી ટેકનોલોજી સંચાલિત ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લેટફોર્મ કેફિન ટેકનોલોજીસ લિમિટેડ (“કેફિન ટેકનોલોજીસ”)એ એની મુંબઈ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેફિન એની નવી સુવિધામાં 300થી વધારે કર્મચારીઓની…

Read More

ક્રિપ્ટો કરન્સીમાં મંદી માટે કારણભૂત ટેરા-લુના ક્રેશમાં ઉલ્ટી ગંગા

ટેરા રિબ્રાન્ડિંગ સાથે જ તેજીમાં, સાપ્તાહિક 50 ટકા ઉછાળો ટેરા-લુના નેટવર્ક ક્રેશ થતાં ક્રિપ્ટો માર્કેટમાં મંદીનુ વાવાઝોડુ આવ્યુ હતું. જે હજી રોકાયુ નથી. જ્યારે બીજી બાજુ મંદી માટે કારણભૂત ટેરાનુ રિબ્રાન્ડિંગ થતાં જ તેમાં તેજી જોવા મળી છે. ટેરા ક્લાસિક તરીકે નેટવર્ક 27 મેએ લોન્ચ થવા સાથે જ તેજી જોવા મળી છે. સોમવારે 45.35 ટકા…

Read More