ચાલુ નાણાકીય વર્ષમાં 35 કંપનીઓએ IPO માટે DRHP ફાઇલ કર્યાં

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યારસુધીમાં 35 કંપનીઓએ સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યા છે. જેમાં મિત્સુ કેમ પ્લાસ્ટ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, કે ફીનટેક વગેરેનો સમાવેશ થાય છે. DATE COMPANY Jul 15, 2022 Signature Global (India) Limited : DRHP Jul 13, 2022 Sah Polymers Limited – Corrigendum to Draft Red Herring Prospectus Jul 07, 2022 Mitsu Chem…

Read More

વૈશ્વિક સોનું 0.6% વધી $1,817 પ્રતિ ઔંસ, ભારતમાં વૃદ્ધિ 6.9%

હેજિંગથી બચવા સોનાની માગ જળવાઈ રહેશે, માર્કેટમાં તેજી વધશે શેર બજાર, કોમોડિટી તથા ક્રિપ્ટો માર્કેટ સહિત વિવિધ રોકાણ માધ્યમોમાં રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસ મંદીનો સામનો કર્યો છે. જે આગામી છ માસમાં પણ આવા અનેક પડકારોનો સામનો કરવો પડશે તેવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, વધતા વ્યાજ…

Read More

સેન્સેક્સમાં 764 પોઇન્ટનો સાપ્તાહિક ઘટાડો, નિફ્ટી ફરી 16000 ક્રોસ

ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ ગૂંજ્યાં, અંડરટોન સુધારા તરફી સાપ્તાહિક ધોરણે જોઇએ તો બીએસઇ સેન્સેક્સે 764 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. પરંતુ શુક્રવારના સુધારામાં સેન્સેક્સે 344.63 પોઇન્ટના સુધારા સાથે 53760.78 પોઇન્ટનું મથાળું નોંધાવ્યું છે. તો નિફ્ટીએ પણ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવીને સંકેત આપ્યો છે કે માર્કેટનો અંડરટોન સુધારા તરફી રહ્યો છે. નિફ્ટી 110.55 પોઇન્ટના સુધારા સાથે…

Read More

CORPORATE NEWS

5ireએ સીરિઝ એ ફંડિંગમાં 100 મિલિયન ડોલર ઊભા કર્યા અને યુનિકોર્ન બની 5ireએ ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બ્લોકચેઇન યુનિકોર્ન દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનવા બ્રિટનના SRAM & MRAM જૂથ પાસેથી ફંડ મેળવ્યું નવી દિલ્હી: ફિફ્થ જનરેશન લેવલ 1 બ્લોકચેઇન નેટવર્ક અને વિશ્વની પ્રથમ અને એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન 5ireએ યુકેના જૂથ SRAM &…

Read More

CORPORATE NEWS

ઈઝરાયેલના હાઇફા બંદરના ખાનગીકરણ ટેન્ડર અદાણી- ગેદોતના ફાળે અમદાવાદ: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક લિ. (APSEZ) અને ઇઝરાયેલના ગેદોત ગૃપના બનેલા કોન્સોર્ટીઅમે ઇઝરાયેલના બીજા સૌથી મોટા બંદર હાઇફા બંદરના ખાનગીકરણ કરવા માટેનું ટેન્ડર સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓ વચ્ચે તીવ્ર રસાકસી બાદ જીતી લીધું છે. આ સફળ બિડ મારફત અદાણી–ગેદોતે હાઇફા પોર્ટ કંપની લિ.ના ૧૦૦ ટકા…

Read More

MUTUAL FUND NEWS

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકાર જાગૃતિ અભિયાન – પ્રો પોર્ટફોલિયો પ્રસ્તુત કર્યું  “મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, પર એક કાફી નહીં હૈ” ટેગલાઇન સાથે અભિયાન શરૂ થયું ઇક્વિટી ફંડ્સના સમન્વય પ્રો પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનું વિચારો મુંબઈ: “મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ” અભિયાને બહોળો પ્રતિસાદ મળ્યાં પછી ભારતના મૂડીબજારોમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં અનેકગણો વધારો થયો છે….

Read More

આઈટીસીની Mcapની દ્રષ્ટિએ ફરી ટોપ-10 ક્લબમાં એન્ટ્રી

જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો અમદાવાદઃ ટોચની એફએમસીજી કંપની ITCનો શેર ફેબ્રુઆરી,2022ના છેલ્લા અઠવાડિયાથી સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા સાડા ચાર મહિનાની તેજીમાં આઈટીસી ફરી એકવાર માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીમાં સામેલ થઈ છે….

Read More

CORPORATE NEWS

હોન્ડા મોટરસાયકલનું ટેકનોલોજી પાર્ટનર તરીકે કેન્ડ્રિલ સાથે જોડાણ નવી દિલ્હી: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ)એ તાજેતરમાં વિશ્વની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પ્રોવાઇડર કેન્ડ્રિલ (NYSE: KD) સાથે એના વિશિષ્ટ જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ એચએમએસઆઈના તમામ ઉત્પાદન પ્લાન્ટમાં એના આઇટી અને સીક્યોરિટી પરિવર્તનની સફરને સુધારશે. અત્યારે કેન્ડ્રિલ પ્લાન્ટ ઉત્પાદન એપ્લિકેશન્સ, તમામ ડિલર્સ માટે…

Read More