MUTUAL FUND NEWS
મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડએ 2 પેસિવ ફંડ્ઝ લોન્ચ કર્યા મુંબઇ: મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC)એ 2 પેસિવ ફંડ્ઝ એટલે કે મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇન્સિયલ્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ અને મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ હેલ્થકેર ઇટીએફ ફંડ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે. બન્ને NFO 14 જુલાઇએ ખુલે છે અને 22 જુલાઇ 2022ના રોજ…
