મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

અમદાવાદ, 16 જુલાઇઃ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ચોખ્ખો રોકાણપ્રવાહ રૂ. 2,800 કરોડથી વધુનો હતો. ગ્રુપની આઠ જાહેર ટ્રેડેડ કંપનીઓમાંથી સાતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોખ્ખા ખરીદદારો હતા. જેમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે જૂથની સ્થિતિસ્થાપકતા માળખાગત વિકાસ માટે વ્યૂહાત્મકતામાં વધુ મજબૂત વિશ્વાસ દર્શાવે છે. જૂન મહિના દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચના બે…

Read More

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો

અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા…

Read More

વનતારા અને ગુજરાત વન વિભાગ બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

અમદાવાદ, 16 જુલાઇઃ ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ્ય એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવવિવિધતાને…

Read More

રેલિસ ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં Revenue growth 22 ટકા, PAT માં 100 ટકા વૃદ્ધિ નોંધવી 

અમદાવાદ, 16 જુલાઇઃ કૃષિ ઉત્પાદન ઉદ્યોગક્ષેત્રની ભારતની અગ્રણી કંપની રેલિસ ઈન્ડિયા લિમિટેડ (ટાટા એન્ટરપ્રાઈઝ)એ 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના તેના પરિણામો જાહેર કર્યાં છે. ચાવીરૂપ બાબતોઃ નાણાકીય વર્ષ 2026નો પ્રથમ ત્રિમાસિક ગાળોઃ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારી આવકરૂપિયા 957 કરોડ રહી છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાની…

Read More

અશોક લેલેન્ડે વ્હીકલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સને મજબૂત કરવા તમિલનાડુ ગ્રામ બેંક સાથે ભાગીદારી કરી

અમદાવાદ,16 જુલાઇ,2025: અશોક લેલેન્ડે તમિલનાડુ ગ્રામ બેંક સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જે અંતર્ગત સમગ્ર તમિલનાડુમાં કમર્શિયલ વ્હીકલ ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ લોન વિકલ્પ પ્રદાન કરવા અને તેની પહોંચમાં વધારો કરવા માટે વ્યૂહાત્મક વ્હીકલ ફાઇનાન્સિંગ ભાગીદારી કરાઇ છે. તમિલનાડુ ગ્રામ બેંકની સમગ્ર તમિલનાડુમાં 676 બ્રાન્ચ છે. કૃષિ અને રિટેઇલ લોન ઉપરાંત બેંક પાસે…

Read More

સિલ્વરટન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 જુલાઇઃ સિલ્વરટન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇકો-ફ્રેન્ડલી સ્પેશિયાલિટી પેપરના ઉત્પાદન અને માર્કેટિંગમાં કાર્યરત છે તેમજ તેની એકીકૃત કામગીરી દ્વારા એન્ડ-યુઝ ઇન્ડસ્ટ્રીના વૈવિધ્યસભર સ્પેક્ટ્રમને સેવા આપે છે. કંપનીની પેપર આધારિત પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી (1) રાઇટિંગ અને પ્રિન્ટિંગ પેપર; (2) ક્રાફ્ટ પેપર; (3) કપસ્ટોક પેપર અને (5) અન્ય સ્પેશિયલાઇઝ્ડ ગ્રેડ પેપરનો સમાવેશ થાય છે. અમારી પ્રોડક્ટ ઓફરિંગ…

Read More

HDFC બેંક 19 જુલાઈના રોજ Q1 પરિણામો સાથે ખાસ વચગાળાના ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂ પર વિચાર કરશે

અમદાવાદ, 16 જુલાઇઃ HDFC બેંક નાણાકીય વર્ષ 2025-26 માટે બેંકના ઇક્વિટી શેર પર ખાસ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પર વિચાર કરશે. 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે અનઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામોની સમીક્ષા અને મંજૂરી પણ આપશે. બોર્ડ શેરધારકોની મંજૂરીને આધીન બોનસ શેર જારી કરવા પર વિચારણા કરશે. ખાસ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ‘ગેરંટેડ બચત પ્લાન’ લોંચ કર્યો, ભારત માટે સરળ અને શક્તિશાળી સોલ્યુશન

મુંબઇ,16 જુલાઇ,2025 : ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે આજે તેની નવી ફ્લેગશીપ ઓફરિંગ ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત પ્લાન લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ પ્લાન મધ્યમ આવક ધરાવતા ભારતીયો માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયો છે કે જેઓ તેમના પરિવારની સુરક્ષાની સાથે-સાથે બચત કરવા માટે એક સરળ છતાં વિશ્વસનીય ઉકેલ શોધી રહ્યા છે. ભારતી એક્સા લાઇફ ગેરંટેડ…

Read More