ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબિલિટી બોન્ડ્સઃ વર્કશોપ્સ માટે NSEએ IFC તથા ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ સાથે સહયોગ કર્યો
મુંબઇ, 9 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ભારતીય ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન સાથે ખાસ તૈયાર કરાયેલી તેની પ્રથમ ગહન વર્કશોપ પૂરી થવાની કરી છે. આ મહત્વની ઇવેન્ટ્સ બે અલગ અલગ સ્થળે બે દિવસમાં યોજાઈ હતીઃ પહેલી મુંબઈમાં 3 એપ્રિલ, 2024ના રોજ અને બીજી નવી દિલ્હીમાં 5 એપ્રિલ, 2024ના રોજ. સમગ્ર દિવસ લાંબી ચાલેલી આ…
