MCX: સોના વાયદામાં રૂ.397, ચાંદીમાં રૂ.685 ઘટ્યા

મુંબઈ, 10 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36,647.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.397ના ભાવઘટાડા સાથે રૂ.59,885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.685 ઘટી રૂ.70,528 બોલાઈ રહ્યો હતો. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.33 વધી રૂ.6,405…

Read More

ટોરેન્ટ અને ઝાયડસ વચ્ચે સરોગ્લિટાઝાર MGના કો-માર્કેટિંગ કરાર

અમદાવાદ, 10 નવેમ્બરઃ ગુજરાતના બે ટોચની ફાર્મા કંપનીઓ ટોરન્ટ ફાર્મા અને ઝાયડસ લાઇફ સાયન્સ વચ્ચે સરોગ્લિટાઝાર એમજીના કો-માર્કેટિંગ કરાર કરવામાં આવ્યા છે. ભારતમાં નોન-આલ્કોહોલિક સ્ટીટો હેપેટાઇટિસ (NASH) અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD)ની સારવાર માટે Saroglitazar Mgના કો માર્કેટિંગ માટે આ બન્ને મહારથીઓએ કરાર કર્યા છે. તેની વિગતો અનુસાર દેશમાં એનએએસએચ અને એનએએફએલડી માટે એકમાત્ર…

Read More

ટોરેન્ટ પાવરઃ નફો 9% અને આવકો 4% વધ્યા

અમદાવાદ, 10 નવેમ્બરઃ ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે તે અનુસાર કામગીરીમાંથી આવક Q2 FY 2023-24માં ₹ 6,961 crs (Q2 FY 2022-23માં ₹ 6,703 crs) 4%ની વૃદ્ધિ H1 FY 2023-24 માં ₹ 14,289 crs (H1 FY 2022-23 માં ₹ 13,213 crs) 8%ની…

Read More

ESAF Small Finance Bankના આઈપીઓએ 3 દિવસમાં 25 ટકા રિટર્ન આપ્યું

ઈશ્યૂ સાઈઝ 463 કરોડ ઈશ્યૂ પ્રાઈસ રૂ.60 લિસ્ટિંગ રૂ. 71.90 હાઈ રૂ. 74.70 રિટર્ન 24.5 ટકા બંધ રૂ. 69.05 રિટર્ન 15.08 ટકા અમદાવાદ, 10 નવેમ્બરઃ ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કે આજે ધનતેરસના દિવસે 19.83 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને માત્ર 3 દિવસમાં 24.5 ટકા સુધીનુ રિટર્ન આપી ખુશખુશહાલ કર્યા છે. ઈએસએએફએ બીએસઈ ખાતે ઈન્ટ્રા ડે 74.70ની…

Read More

Goldની રોકડેથી 2 લાખ સુધીની ખરીદી જ શક્ય, તેથી વધુ માટે આ દસ્તાવેજો જરૂરી

અમદાવાદ, 10 નવેમ્બરઃ ભારતીયો પારંપારિક સંસ્કૃતિને અનુસરતાં આજે ધનતેરસના પાવન અવસરે મોટાપાયે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. જો તમે પણ સોનું ખરીદવા માગતા હોવ અને તેમાંય 2 લાખથી વધુની રોકડેથી ખરીદી માટે આ દસ્તાવેજો અચૂક તમારી સાથે રાખજો નહિં તો સમસ્યા વધી શકે છે. રોકડેથી માત્ર 2 લાખ સુધીની જ ખરીદી કરી શકાશે. તેથી વધુની…

Read More

પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો છતાં 80%થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ, વેપારમાં વિશ્વાસ રાખે છે

86% વૈશ્વિક ગ્લોબલ લીડર્સ સંમત છે કે વૈશ્વિક વેપારની ટકાઉ વિકાસ પર સકારાત્મક અસર પડી છે લગભગ તમામ (95%) બિઝનેસ લીડર્સ મુક્તપણે આગળ વધવા માટે સક્ષમ થવા માટે મૂડીની જરૂરિયાત પર સહમત છે 70% બિઝનેસલીડર્સ માને છે ગ્લોબલ ગવર્નન્સ મિકેનિઝમ પર્યાવરણીય મુદ્દા માટે અસરકારક છે વિકાસશીલ બજારોમાં વૃદ્ધિ અને સ્થિરતાના લક્ષ્યોને સંતુલિત કરવાની જરૂર છે….

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TECHNICAL TRENDS: NYMEX WTI ડિસેમ્બર માટે રેન્જ $74.90 થી $76.85

અમદાવાદ, 10 નવેમ્બરઃ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ ગુરુવારે ઊંચો બંધ રહ્યો હતો, જે ચાર મહિનાની નજીકની નીચી સપાટીથી ફરી રહ્યો હતો. જો કે, મધ્ય પૂર્વમાં સંભવિત પુરવઠામાં વિક્ષેપ અને યુએસ અને ચીનમાં માંગની અનિશ્ચિતતાઓ અંગેની ચિંતાઓને હળવી કરવાની વચ્ચે ઊંધો ઘટાડો થયો હતો. ઇન્ટ્રા-ડે પરિપ્રેક્ષ્યમાં, એશિયન ટ્રેડિંગમાં શુક્રવારે સવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ…

Read More

અદાણીપોર્ટસ: EBITDA 49% ઉછાળો, આવક 26% વધી

અમદાવાદ, 10 નવેમ્બર: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ તા.૩૦સપ્ટેમ્બર૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના પરિણામો   જાહેર કર્યાછે. APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમય દરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને આત્યાર સુધીની સૌથી વધુ રુ….

Read More