બટરફ્લાય ગાંધીમથી પબ્લિક શેરધારકોએ ક્રોમ્પટન સાથે મર્જર વિરુદ્ધ મત આપ્યો
17.12 લાખમાંથી 16.62 લાખ એટલેક 97.04 ટકા મત મર્જરની વિરુદ્ધમાં પડ્યા અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સે 30 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે બટરફ્લાય ગાંધીમથીના જાહેર શેરધારકોએ બંને કંપનીઓ વચ્ચેના વિલીનીકરણ સામે જબરજસ્ત મતદાન કર્યું હતું. જ્યારે બટરફ્લાયના જાહેર શેરધારકો સહિત, ઇક્વિટી શેરધારકોના મૂલ્યમાં ત્રણ-ચતુર્થાંશનું પ્રતિનિધિત્વ કરતી સંખ્યાની બહુમતીથી સ્કીમની મંજૂરી મેળવવામાં આવી…
