QMS મેડિકલ એલાઈડ સર્વિસિસે સારથી હેલ્થકેર અને પ્રોમિથિયસ હેલ્થકેરને હસ્તગત કરવા માટે બાઇન્ડિંગ ટર્મ શીટનો અમલ કર્યો

મુંબઈ, 30 ઓક્ટોબરઃ મેડિકલ ડિવાઇસીસ કંપની QMS મેડિકલ એલાઈડ સર્વિસ લિમિટેડે (QMS) એ સારથી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોમિથિયસ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવા માટે બાઇન્ડિંગ ટર્મ શીટનો અમલ કર્યો છે. આ હસ્તાંતરણ કંપનીની મુખ્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ધ્યેયોને અનુરૂપ છે અને હેલ્થકેર બિઝનેસના વેલ્યુ એડેડમાં કંપનીના કુલ એડ્રેસેબલ માર્કેટને વધુ વિસ્તૃત કરશે. સારથી હેલ્થકેર…

Read More

ફોકસ લાઇટિંગનો Q2-2024 ચોખ્ખો નફો 109% વધી રૂ.9.61 કરોડ

મુંબઈ, 30 ઓક્ટોબર 30: એલઇડી લાઇટ્સ અને ફિક્સરના ઉત્પાદન અને નવીન લાઇટિંગ સોલ્યુશન્સમાં રોકાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર લિમિટેડે (NSE – FOCUS) નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 9.61 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.59 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 109.4%ની વૃદ્ધિ દર્શાવે છે. કુલ આવક રૂ….

Read More

નાની બચત યોજનાઓ દ્વારા Bank FD કરતાં પણ વધુ વ્યાજ મેળવી શકો છો, જાણો લેટેસ્ટ રેટ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ આરબીઆઈ દ્વારા રેપોરેટનો દર સતત ત્રીજી વખત જાળવી રાખવામાં આવતા બેન્ક એફડીના દરોમાં વધારો અટક્યો છે. પરિણામે સુરક્ષિત રોકાણ માધ્યમ  બેન્ક એફડીમાં રોકાણકારોને મહત્તમ 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. જેની સામે નાની બચત યોજનાઓમાં 7 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ મેળવી મૂડી સર્જનમાં વધારો કરી શકાય. સરકારે ત્રિમાસિક ધોરણે સમીક્ષાના…

Read More

4 બ્રોકરેજ હાઉસની ભલામણઃ CMS ઇન્ફોસિસ્ટમ્સ ખરીદોઃ ટાર્ગેટ રૂ. 436-470

શેરની છેલ્લા એક વર્ષની ટોપ-બોટમ છેલ્લો (30-10-23) 366 52 વીક હાઇ 409 52 વીક લો 261 બ્રોકરેજ હાઉસિસની નજરે ટાર્ગેટ એટ એ ગ્લાન્સ બ્રોકરેજ હાઉસ ભલામણ ટાર્ગેટ IIFL સિક્યુ. ખરીદો 436 જેફરીસ ખરીદો 470 JM ફાઇનાન્સ ખરીદો 460 એશિયન માર્કેટ સિક્યુ. ખરીદો 450 અમદાવાદ, 30 ઓક્ટોબરઃ CMS ઇન્ફો સિસ્ટમ્સ એ ભારતની અગ્રણી બિઝનેસ સર્વિસ કંપનીઓમાંની…

Read More

Q2 results: Adani Green Energyનો ચોખ્ખો નફો બમણો થયો, શેરમાં ઉછાળો

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ અદાણી ગ્રીન એનર્જીનો સપ્ટેમ્બર માસના અંતે પૂર્ણ થતાં બીજા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (Q2FY24) વાર્ષિક ધોરણે 149 ટકા વધી રૂ. 371 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 149 કરોડ હતો. અદાણી ગ્રીન એનર્જીની આવકો અને નફામાં વૃદ્ધિ પાછળનું કારણ વીજના મજબૂત વેચાણોને આભારી છે. ગૌતમ અદાણી-નિયંત્રિત રિન્યુએબલ પાવર કંપનીની…

Read More

SME સેગ્મેન્ટમાં 5 IPO આ સપ્તાહે ખુલશે

Company Open Close Price(Rs) SizeCr. Lot Exch BenchmarkComputer          BSE MicroproSoftware     81 30.70 1600 NSE BabaFoodProce. Nov3 Nov7 72/76 33 1600 NSE SARTele Nov1 Nov3 52/55 24.75 2000 NSE MishDesigns Oct31 Nov2 122 9.76 1000 BSE TransteelSeating Oct30 Nov1 67/70 49.98 2000 NSE VrundavanPlantation Oct30 Nov1 108 15.29 1200 BSE…

Read More

Cello World અને Mamaearth સહિત 7 IPO આ સપ્તાહે ખુલશે

Company Open Close Price(Rs) Size(Cr.) Exch. ESAF S.F.Bank       629 BSE,NSE ProteaneGov         BSE TataTech.         BSE,NSE HonasaConsu. Oct31 Nov2 308/324 1701 BSE,NSE CelloWorld Oct30 Nov1 617/648 1900 BSE,NSE અમદાવાદ, 30 ઓક્ટોબરઃ પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ, યુએસ બોન્ડ યીલ્ડ અને FIIના વેચાણની આસપાસની ચિંતાઓ વચ્ચે કરેક્શનના હેવી…

Read More

commodities, bullion, currency trends: સોના માટે $1988-1974 સપોર્ટ લેવલ્સ અને $2018-2028 રેઝિસ્ટન્સ લેવલ્સ

 અમદાવાદ, 30 ઓક્ટોબરઃ શુક્રવારે, અત્યંત અસ્થિર સત્ર વચ્ચે, સોના અને ચાંદી બંને હકારાત્મક નોંધ પર સમાપ્ત થયા હતા. સોનું શુક્રવારે મોડી સાંજે $2,003ની મનોવૈજ્ઞાનિક સપાટી તરફ ઉછળ્યું અને સોમવારે પ્રારંભિક એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન તેની ઉપરની ગતિ ચાલુ રાખી. આ વધારો મે મહિના પછી પહેલી વખત પીળી ધાતુએ $2,000ના આંકને વટાવી દીધો હતો. આ ઉછાળો…

Read More