Skip to content
October 2, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું 01
October 1, 2026October 1, 2026
02
Business
કોર્પોરેટ ન્યૂઝ
અદાણી ગ્રીન એનર્જીએ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારી ૬.૬૩ GWh કરી
03
Entertainment
FLASH NEWS
અદાણી ગ્રુપ અને વિશાખા ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી વિશાખા રિન્યુએબલ્સે SEBIમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા
04
કોર્પોરેટ ન્યૂઝ
PCI Infraprojects Limited DRHP with SEBI
05
Entertainment
FLASH NEWS
CLOSING BELL: The Nifty 50 declined 0.88% to close at 22,421, while the Sensex fell 0.79% to 71,909
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Paytm App એ પેટીએમ પેમેન્ટ્સ બેન્કથી અલગ છે, જેની કામગીરી જારી રહેશેઃ વિજય શેખર શર્મા
  • શેર બજાર

Paytm App એ પેટીએમ પેમેન્ટ્સ બેન્કથી અલગ છે, જેની કામગીરી જારી રહેશેઃ વિજય શેખર શર્મા

businessgujaratFebruary 2, 2024February 2, 202401 mins

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ પેટીએમની એસોસિએટ બેન્ક પર હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધો મૂકતો આદેશ જારી કર્યો છે. જેના પર પ્રતિક્રિયા આપતાં પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ પેટીએમ એપ ચાલુ રહેવાની ખાતરી આપી હતી. વિજય શેખરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રત્યેક પેટીએમરની લોકપ્રિય એપ જારી રહેશે, જે 29 ફેબ્રુઆરી બાદ પણ કાર્યરત રહેશે. હું પેટીએમ ટીમના પ્રત્યેક સભ્ય સાથે આ કટોકટીના સમયમાં પડખે ઉભો છું.

વધુમાં ઉમેર્યું હતું કે, તમામ પડકારો ઉકેલી શકાય તેવા હોય છે. અમે દેશ માટે શ્રેષ્ઠ સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે પેટીએમ ઈવેશન અને નાણાકીય સેવાઓના સમાવેશીકરણ માટે કાર્યરત રહીશું.

આરબીઆઈએ હાલમાં જ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 29 ફેબ્રુઆરીથી કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, પેટીએમ પેરેન્ટ બેન્ક એ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સનું અલગ માળખું છે. પેટીએમ અને પેટીએમ પેમેન્ટ બેન્ક બંને અલગ સેગમેન્ટમાં કામ કરે છે. પેટીએમ એ ડિજિટલ વોલેટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. જે મોબાઈલ રિચાર્જ, ઓનલાઈન પેમેન્ટ, બિલ પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ માટે કામ કરે છે.

બીજી તરફ, Paytm પેમેન્ટ્સ બેન્ક એ એક અલગ એન્ટિટી છે જે બેન્ક તરીકે કાર્ય કરે છે, બચત ખાતાઓ, ડેબિટ કાર્ડ્સ અને અન્ય બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે. જો કે, બંને Paytm ઇકોસિસ્ટમનો ભાગ છે, તેઓ જુદા જુદા હેતુઓ પૂરા કરે છે – Paytm એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે અને Paytm પેમેન્ટ્સ બેન્ક લાઇસન્સ પ્રાપ્ત નાણાકીય સંસ્થા તરીકે.

RBI દ્વારા મંજૂરી પ્રાપ્ત પેમેન્ટ્સ બેન્ક, એક નવતર બેન્કિંગ મોડલ છે. ચોક્કસ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ક્રેડિટ જારી કરવા પર પ્રતિબંધિત છે પરંતુ તેઓ થાપણો સ્વીકારી શકે છે, હાલમાં વધુ વધારાની સંભાવના સાથે ગ્રાહક દીઠ ₹2 લાખની મર્યાદા છે. પરંપરાગત બેન્કોથી વિપરીત, પેમેન્ટ બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી પરંતુ ATM અને ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે.

વધુમાં, આ બેન્કો ધિરાણની સુવિધાને વિસ્તૃત કર્યા વિના વ્યવહારોને સરળ બનાવવા અને આવશ્યક બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ઑનલાઇન અને મોબાઇલ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે.

Tagged: corporate news Paytm app paytm Payment Bank Paytm payment bank news paytm share price Vijay shekhar news પેટીએમ પેમેન્ટ્સ બેન્ક

Post navigation

Previous: Paytm પર સંકટઃ શેરમાં આજે વધુ 20 ટકાની લોઅર સર્કિટ, જાણો આરબીઆઈએ શા માટે પ્રતિબંધો મૂક્યા
Next: ગુજરાતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 5 વર્ષમાં 6 ગણી વધી

Related News

આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

BUSINESSGUJARAT.INOctober 1, 2026October 1, 2026 0

અદાણી ગ્રીન એનર્જીએ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારી ૬.૬૩ GWh કરી

BUSINESSGUJARAT.INOctober 1, 2026October 1, 2026 0

Share Market

  • આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 1, 2026
  • અદાણી ગ્રીન એનર્જીએ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારી ૬.૬૩ GWh કરી
    In Business, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 1, 2026
  • અદાણી ગ્રુપ અને વિશાખા ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી વિશાખા રિન્યુએબલ્સે SEBIમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 1, 2026
  • CLOSING BELL: The Nifty 50 declined 0.88% to close at 22,421, while the Sensex fell 0.79% to 71,909
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 1, 2026

IPO

  • NEW LISTING AT A GLANCE: MONEYVIEW 68 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Companies can soon list at GIFT City without an IPO
    In Entertainment, FLASH NEWS, IPO, ઈકોનોમી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 10,000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

Commodities

  • Gold is trading as a rates instrument right now, could break $4100
    In Entertainment, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • SEBIની PMS મેનેજરોને ચેતવણી: સરળ નિયમનનો અર્થ હળવી જવાબદારી નથી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • ઇક્વિટી આઉટલૂકઃ સપ્ટેમ્બરમાં SENSEX- NIFTYમાં 6%નો કડાકો, ઓક્ટોબરમાં સુધારાનો આશાવાદ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • PPF, SCSS, KVP અને NSC સહિતની સરકારી બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઇ ફેરફાર ના કરાયો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • SALIENT FEATURES OF THE CAI PRESIDENT’S ADDRESS AT 104TH AGM OF THE ASSOCIATION
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

  • આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
  • અદાણી ગ્રીન એનર્જીએ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારી ૬.૬૩ GWh કરી
  • અદાણી ગ્રુપ અને વિશાખા ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી વિશાખા રિન્યુએબલ્સે SEBIમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા
  • PCI Infraprojects Limited DRHP with SEBI
  • CLOSING BELL: The Nifty 50 declined 0.88% to close at 22,421, while the Sensex fell 0.79% to 71,909
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US