Best IPO 2023: IREDA 221 ટકા રિટર્ન સાથે વર્ષનો ટોપ પર્ફોર્મર આઈપીઓ, HMA Agroમાં નુકસાન સતત વધ્યું

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન યોજાયેલા 98 ટકા આઈપીઓમાં રોકાણકારોને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત થયું છે. જેમાં સૌથી વધુ કમાણી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)માં થઈ છે. જ્યારે HMA Agro Industriesના આઈપીઓએ નેગેટીવ લિસ્ટિંગથી માંડી વર્ષના અંત સુધી 85.64 ટકા નુકસાન કરાવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, 2023માં કુલ 60 આઈપીઓએ લિસ્ટિંગ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ KPI ENERGY 2:1 બોનસ ઇશ્યૂ યોજશે, TORRENT POWER, GRASIM, SJVN

અમદાવાદ, 1 જાન્યુઆરી ગ્રાસીમ: કંપનીએ ગુજરાતના ભરૂચમાં એડવાન્સ્ડ મટીરીયલ્સ મેન્યુફેક્ચરિંગની વધારાની 1.23 લાખ ટન વાર્ષિક ક્ષમતા શરૂ કરી (POSITIVE) આલ્કેમ: કંપની યુ.એસ.માં સેન્ટ લૂઈસ ઉત્પાદન સુવિધા $7.96 મિલિયનમાં વેચે છે. (POSITIVE) SJVN: કંપની બેંકો પાસેથી રૂ. 10,000 કરોડ કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ સુવિધા મેળવે છે. (POSITIVE) ટોરેન્ટ પાવર: કંપનીએ ગુજરાતમાં નવીનીકરણીય સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે નવી…

Read More

Fund Houses Recommendations: ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, HPCL

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ઇસ્વીસન 2024નો પ્રારંભ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ મૂકી રહ્યા છે. છતાં ટ્રેન્ડ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક જળવાઇ રહે તેવી સંભાવના, વિવિધ કંપનીઓ સંબંધિત સમાચારો અને ટ્રેન્ડ જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ ભલામણ કરી રહ્યા છે….. ઇન્ટ્રા-ડે વોચઃ ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, એચપીસીએલ,…

Read More

માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ…

Read More

2023ઃ 1000/6000% ઉછળનારા BSEના 10માંથી 9 શેર્સ સર્વિલન્સ હેઠળ!!!

માટે સર્વગ્રાહી ખાસ વાર્ષિક સમીક્ષાઃ કનુ જે દવેની નજરે… લેખકઃ અડધી સદીની અખબારી લેખન યાત્રા દરમિયાન જન્મભૂમિ ગ્રૂપ, વ્યાપાર, ગુજરાત સમાચાર, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર સહિત સંખ્યાબંધ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ માટે પત્રકારિતા, કટાર લેખનનો બહોળો અનુભવ ધરાવતાં કનુ દવે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ માટે જાણીતું નામ છે. 80ના દાયકામાં શેરબજારો જ્યારે તેજીથી ફાટ- ફાટ…

Read More

ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5-7 જાન્યુઆરી-24 દરમિયાન 18મો GIHED પ્રોપર્ટી શો યોજાશે

એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રણી ડેવલોપર્સ ભાગ લેશે 400 રેસિ.,કોમ., ઇન્ડ. પ્લોટ,વીકએન્ડવિલા,પ્લોટ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત થશે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ્સ સ્થળ પર જ લોન આપી દેશે પ્રોપર્ટી શો અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ ખાતે યોજાશે અમદાવાદ, 31 ડિસેમ્બરઃ ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5-7 જાન્યુઆરી-24 દરમિયાન 18મો GIHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

ત્રીજા ભાગના ઉત્તરદાતાઓ પાસે ટોચના જોખમોનો સામનો કરવા માટે કોઈ ઉકેલ/વીમો નથી

મુંબઈ, 30 ડિસેમ્બર: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140 દેશોમાં એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (IRM) એક્ઝામિનેશન્સ માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા IRM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટ) સાથે ભાગીદારી કરી છે. ICICI લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ સોલ્યુશન ગ્રૂપના ચીફ સંદીપ ગોરાડિયાએ…

Read More

EMSએ ઉત્તરાખંડ પાસેથી રૂ.360 કરોડના LOI મેળવ્યાં

અમદાવાદ, 30 ડિસેમ્બર: ગાઝિયાબાદ સ્થિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઇપીસી કંપની EMS લિમિટેડ (અગાઉ EMS ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ)એ ઉત્તરાખંડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી સિવરેજ સિસ્ટમ અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિકસાવવા માટે કુલ રૂ. 358.56 કરોડના મૂલ્યનો લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મેળવ્યો છે. એલઓએના ભાગરૂપે EMS રાયપુરમાં ઝોન સી, ડી અને ઇમાં સિવરેજ સિસ્ટમના વિકાસમાં મદદ કરશે તથા…

Read More