માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19551- 19463, રેઝિસ્ટન્સ 19726- 19814
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ મિનિ વેકેશનનો માહોલ, શ્રાદ્ધ પક્ષની સુસ્તી અને નવા બનાવોની રાહમાં અટવાયેલા શેરબજારોની ટ્રેડિંગ રેન્જ સંકડાયેલી રહી છે. ટેકનિકલી નિફ્ટી માટે 19500 પોઇન્ટની સપાટી મહત્વનો સપોર્ટ ધરાવે છે. મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં સ્ટોક સ્પેસિફિક બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ડેઇલી ચાર્ટ ઉપર જણાય છે કે નિફ્ટી 19800 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો…
