અમદાવાદ, 5 ડિસેમ્બરઃ માર્કેટે જે રીતે ગુરુવારે બાઉન્સબેકની સ્થિતિ નોંધાવી છે. તેને ધ્યાનમાં રાખી મોટાભાગના બજાર નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ્સ એવી સંભાવના વ્યક્ત કરે છે કે, ગ્લોબલ માર્કેટ્સ ફ્લેટ ટૂ ટાઇટ રહ્યા હોવાથી સ્થાનિકમાં પણ શરૂઆતનો ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહ્યા બાદ સેકન્ડ હાફમાં સુધારાની શક્યતા રહેલી છે. માર્કેટ ટોન ઓવરઓલ પોઝિટિવ રહેવા સાથે નિફ્ટીમાં આગેકૂચ જોવા મળે તેવી શક્યતા છે. જોકે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ઇન્ટ્રા-ડે કેટલીક ભલામણો કરવામાં આવી છે જે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ.

UBS on HAL: Initiate Buy on Company, target price at Rs 3600 (Positive)

UBS on CG Power: Initiate Buy on Company, target price at Rs 580 (Positive)

Emkay on L&T FH: Maintain Buy on Company, raise target price at Rs 190 (Positive)

Jefferies notes on Power utilities: NTPC, JSW Energy and Power Grid top picks (Positive)

Jefferies on NTPC: Maintain Buy on Company, target price at Rs 415 (Positive)

Jefferies on Power Grid: Maintain Buy on Company, target price at Rs 270 (Positive)

Jefferies on JSW Energy: Maintain Buy on Company, target price at Rs 595 (Positive)

Jefferies on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs 3125 (Positive)

MOSL on IIFL Fin: Maintain Buy on Company, target price at Rs 800 (Positive)

Nomura on NBFCs: Prefer Five-Star, Bajaj twins, Shriram Finance (Positive)

Nomura on Banks: Prefer ICICI Bank, Indusind Bank, Axis Bank and Federal Bank (Positive)

CLSA on Banks: Prefer ICICI Bank, Bajaj Finance and M&M Fin (Positive)

MS on Dabur: Maintain Overweight on Company, target price at Rs 604 (Neutral)

MS on RBL Bank: Maintain Underweight on Bank, target price at Rs 250 (Neutral)

MS on L&T FH: Maintain Underweight on Company, target price at Rs 129 (Neutral)

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)