અદાણી પોર્ટસે ઓક્ટોબરમાં વિક્રમજનક 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો
અમદાવાદ, ૩ નવેમ્બર: વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક અઁગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ઓક્ટોબરમાં 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને વાર્ષિક ઉત્તરોત્તર 48%ની વૃધ્ધિ નોંધી છે. કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતમાં અમારા પોર્ટ પોર્ટફોલિઓના કુલ કાર્ગો વોલ્યુમે 35 મિલિયન મેટ્રિક ટનના આઁકને વટાવીને…
