TCS ફરી એકવાર કરશે શેર બાયબેક, 11 ઓક્ટોબરે મિટિંગ
નવી દિલ્હી, 6 ઓક્ટોબરઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ 11 ઓક્ટોબરે યોજાનારી તેની એજીએમમાં ઇક્વિટી શેરના બાયબેક (TCS Share buyback) અંગે વિચારણા કરશે. આ નિર્ણય TCS બોર્ડ 11 ઓક્ટોબર, 2023ના રોજ ત્રિમાસિક પરિણામો માટે યોજાનારી બેઠકમાં લેવામાં આવી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બાયબેકની જાહેરાત પહેલા, TCSનો શેર NSE પર લગભગ 1 ટકા વધીને રૂ….
