સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ITC, ELECON, TEJAS NETWORK, CYEINT, RVNL, IL&FS, BHARTI AIRTEL

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ ITC: 5.6% ના અંદાજ/6-7% રેન્જમાં સિગારેટ વોલ્યુમ વૃદ્ધિ. (પોઝિટિવ) Elecon: કંપનીને રૂ. 51.41 કરોડની કિંમતના આર્સેલોર્મિટ્ટલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા તરફથી પાઇપ કન્વેયર સિસ્ટમના પુરવઠા, દેખરેખ માટે ઓર્ડર મળ્યો (પોઝિટિવ) તેજસ નેટવર્ક્સ: કંપનીને TCS તરફથી રૂ. 107.73 કરોડનો ઓર્ડર મળ્યો. ઇક્વિટાસ બેંક: ચોખ્ખો નફો રૂ. 116.0 કરોડ/રૂ. 198.0 કરોડ, NII 25.6% વધી રૂ….

Read More

બ્રોકર્સ ચોઇસઃ અલ્ટ્રાટેક, ITC, નેસ્લે, HUL, IGL પરીણામ અને ફન્ડામેન્ટલ્સ મજબૂત બન્યાં…

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ અલ્ટ્રાટેક/CLSA: કંપની પર આઉટપર્ફોર્મ પર અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 9450. (પોઝિટિવ) HSBC/ અલ્ટ્રાટેક: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 9300. (પોઝિટિવ) અલ્ટ્રાટેક/ જેફરી: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય રૂ. 9700. (પોઝિટિવ) ITC/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 530. (પોઝિટિવ) ITC /MS: કંપની પર વધુ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામોઃ હિન્દઝીંક, JSW એનર્જી, JSW, L&TFH, LAURUSLAB,

Ahmedabad, 20 october Q2FY24 EARNING CALENDAR 20.10.2023: AIIL, ATUL, CENTRALBK, CENTURYTEX, CGPOWER, CREDITACC, CSBBANK, ELECON, GLS, GOACARBON, HINDZINC, ICRA, J&KBANK, JSWENERGY, JSWSTEEL, JUSTDIAL, KAJARIACER, KFINTECH, L&TFH, LAURUSLABS, PAYTM, PNBGILTS, POONAWALLA, SASKEN, SUNTECK, TANFACIND, TEJASNET, ZEEL HINDZINC Revenue expected at Rs 7183 crore versus Rs 8127 crore EBITDA expected to be seen at Rs 3244 crore…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19531-19437, રેઝિસ્ટન્સ 19700- 19776, ઇન્ટ્રા-ડે વોચઃ મહિન્દ્રા

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ નિફ્ટી-50 વૈશ્વિક નબળા સંકેતો પાછળ ગેપડાઉન સાથે ખૂલીને ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે વીકલી એક્સપાયરી સાથે નીચે બંધ રહ્યો હતો. જ્યાં સુધી 19800નું મહત્વનું ટેકનિકલ રેઝિસ્ટન્સ કૂદાવે નહિં, ત્યાં સુધી શેરબજારોમાં લાંબી તેજીના અણસાર નહિં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટની અસ્થિરતા પણ માર્કેટ સેન્ટિમેન્ટને વારંવાર…

Read More

ICICI લોમ્બાર્ડનો બીજા ત્રિમાસિકના પરિણામો: 18.2%ની વૃદ્ધિ, ઉદ્યોગની 14.9% વૃદ્ધિ કરતાં વધુ

નાણાવર્ષ 2024ના પહેલા છ માસમાં રૂ. 124.72 અબજના GDPI સાથે ઉદ્યોગ કરતાં આગળ વધી અમદાવાદ, 19 ઓક્ટોબરઃ ICICI લોમ્બાર્ડની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2024ના પહેલા છ માસિકમાં રૂ.  124.72 અબજ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં રૂ. 105.55 અબજ હતી, આ 18.2%ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 14.9%ની વૃદ્ધિ…

Read More

પિરામલ એન્ટરપ્રાઇઝનો NCD ટ્રૅન્ચ I ઇસ્યૂ 19 ઑક્ટોબરે ખૂલશે, કૂપન રેટ 9.35% વાર્ષિક

દરેક Rs.1,000 ની ફેસ વેલ્યુનાસુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ,નોન–કન્વર્ટિબલ ડિબેન્ચર્સ(NCDs)નો જાહેર ઇસ્યૂ NCDs નો ટ્રૅંચ I ઇસ્યૂ Rs200કરોડના બેઝ ઈસ્યુની સાઇઝમાટે છે જેમાં Rs800 કરોડસુધીનો ગ્રીન શૂ વિકલ્પ,કુલ Rs1,000 કરોડ સુધીછે, જે રૂ.3,000 કરોડની(“શેલ્ફ લિમિટ“)શેલ્ફ મર્યાદાની અંદર છે NCDsને ICRA અનેCARE AA દ્વારા [ICRA] AA(સ્થિર); અને કેર રેટિંગ્ દ્વારા સ્થિર રેટિંગ ટ્રૅંચ I NCD ઇસ્યૂ 19ઓક્ટોબરેખૂલી…

Read More

IRM Energyનો IPO બીજા દિવસે 4.38 ગણો ભરાયો, શુક્રવારે રોકાણ કરવાની છેલ્લી તક

કેટેગરી સબ્સ્ક્રિપ્શન(times) QIB 1.18 NII 9.10 Retail 4.38 Employee 0.94 Total 4.38 અમદાવાદ, 19 ઓક્ટોબરઃ IRM Energyનો આઈપીઓ આજે બીજા દિવસના અંતે 4.38 ગણો ભરાયો છે. જેમાં એનઆઈઆઈ 9.10 ગણો અને રિટેલ પોર્શન 4.38 ગણો જ્યારે ક્યુઆઈબી 1.18 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. આવતીકાલે રોકાણ કરવાની છેલ્લી તક છે. IRM Energyની પ્રાઈસ બેન્ડ રૂ. 480-505 છે….

Read More

અદાણી દ્વારા સૌથી મોટી પ્રાદેશિક 765 KVની વારોરા-કુર્નુલ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત

અમદાવાદ, 19 ઑક્ટોબર: મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 1,756 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલ વારોરા- કુર્નૂલ ટ્રાન્સમિશન (WKTL) અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા પૂર્ણ રીતે કાર્યન્વિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પશ્ચિમી  અને દક્ષિણ પ્રદેશો વચ્ચે 4500 મેગાવોટનો નિરંતર વીજ પૂરવઠો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત બનાવવા સાથે દક્ષિણ ક્ષેત્રની ગ્રીડને મજબૂત કરશે અને…

Read More