MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.840નો ઘટાડો
મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,430.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.92ના ભાવઘટાડા સાથે રૂ.60,255ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.305 ઘટી રૂ.70,329ના ભાવ બોલાઈ રહ્યા હતા. આ સામે ક્રૂડ તેલનો…
