વૈશ્વિક બજારોના સથવારે સેન્સેક્સ-નિફ્ટી આજે ફ્લેટ રહે તેવી સંભાવના, જાણો ટ્રેન્ડ

અમદાવાદ, તા. 21 ઓગસ્ટઃ ભારતીય શેરબજાર (સેન્સેક્સ અને નિફ્ટી) આજે શુક્રવારે ફ્લેટ એટલે કે બહુ મોટા ફેરફાર વગર ખુલે તેવી શક્યતા છે. ગુરુવારે સતત સાત દિવસના ઘટાડા પછી બજારમાં મોટો ઉછાળો આવ્યો હતો, પણ આજે વૈશ્વિક બજારોના સંકેતો મિશ્ર છે. મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક સંકેતો: ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ એનાલિસિસ (સચિન ગુપ્તા, ચોઇસ ઇક્વિટી બ્રોકિંગ): (Disclaimer:…

Read More

શેરબજારમાં મંદીનું જોર વધશે કે બાયર્સ બાજી સંભાળશે? જાણો આજનો ટ્રેન્ડ

અમદાવાદ, તા. 19 ઓગસ્ટઃ જિઓ-પોલિટિકલ અનિશ્ચતતાઓ અને ક્રૂડના વધતા ભાવોના પગલે શેરબજાર સતત સંકડાઈ રહ્યા છે. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે સતત છ સત્રોના ઘટાડા પછી સાવધાનીપૂર્વક ખુલે તેવી શક્યતા છે, જેમાં GIFT નિફ્ટી માત્ર નજીવા વધારાનો સંકેત આપે છે. એશિયન સેમિકન્ડક્ટર શેરોમાં વધતી જતી વેચવાલી, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને બ્રેન્ટ ક્રૂડ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24400 મહત્વની રેઝિસ્ટન્સ, વેલ્યૂ બાઇંગ વધવાનો આશાવાદ

અમદાવાદ, 6 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં સેન્ટિમેન્ટ સપોર્ટેડ સુધારાની ચાલ ધીરે ધીરે વેગ પકડી રહી છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 24200ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે માર્કેટ ટેકનિકલી સાઉન્ડ બની રહ્યું છે. RSI 57.65 પર છે, જે પોઝિટિવ  ગતિ દર્શાવે છે અને ખરીદીનો રસ વધી રહ્યો હોવાનું દર્શાવે છે અને વધુ ઉછાળાની શક્યતા છે. નિફ્ટી…

Read More

શેરબજારમાં આજે સુધારાનો માહોલ રહેવાની સંભાવના, જાણો કારણો અને સેન્સેક્સ-નિફ્ટીની ચાલ

અમદાવાદ, તા. 10: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વનું  નિવેદન આપતાં શેરબજારમાં આજે સુધારાની ચાલ જોવા મળી શકે છે. ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્તિના આરે હોવાની જાહેરાત સાથે સેન્સેક્સ-નિફ્ટી સુધારા સાથે ખૂલવાની શક્યતા છે. ગિફ્ટ નિફ્ટી પણ 390 પોઈન્ટના ઉછાળે 24405.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારાનો માહોલના સથવારે…

Read More

વૈશ્વિક પડકારો વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નબળા રહેવાનો અંદાજ, જાણો આજની ચાલ

અમદાવાદ, તા. 9 માર્ચ વૈશ્વિક પડકારો વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી જતાં તેમજ ગિફ્ટ  નિફ્ટી પણ 500 પોઈન્ટના ઘટાડે ખૂલતાં આજે ભારતીય શેરબજારો મંદ રહેવાનો અંદાજ છે. ગિફ્ટ નિફ્ટી 745 પોઈન્ટ ઘટાડે 23800ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ-ઈરાન યુદ્ધની કથળતી પરિસ્થિતિના પગલે ક્રૂડ સપ્લાય ખોરવાતા ઓઈલનો ભાવ 19.81 ટકા ઉછાળે…

Read More

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધવાની વકી, જાણો સેન્સેક્સ-નિફ્ટી50માં આજે શું ટ્રેન્ડ રહેશે

અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી: શેરબજારમાં ગઈકાલે મોટો કડાકો નોંધાયો બાદ આજે નીચા મથાળે ખરીદીની સંભાવના વધી છે. ટ્રમ્પે મંગળવારે વિવિધ દેશો પર લાગુ ઈમરજન્સી ટેરિફ રદ કર્યો હોવાની જાહેરાત કરી હતી. જેનો બજારને ટેકો મળી શકે છે. વધુમાં એફઆઈઆઈ પણ ભારતમાં રોકાણ વધારી રહી છે. Stocks to Watch: Schaeffler, ElantasBeck, HGInfra, IRCTC, AdityaInfo, RVNL, WaareeEnergies,…

Read More

શેરબજારમાં ભારે ઉથલ-પાથલનો માહોલ જારી, એઆઈ વિક્ષેપ સહિત વૈશ્વિક પડકારોનો ભય

અમદાવાદ, તા.24 ફેબ્રુઆરી ભારતીય શેરબજારો વૈશ્વિક પડકારોના પગલે ભારે વોલેટાઈલ રહેવાની શક્યતા છે. સેન્સેક્સ અને નિફ્ટી50 આજે નીચા મથાળે ખૂલે તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી પણ 98 પોઈન્ટના ડિસ્કાઉન્ટે ખૂલ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની આકરી ટીકા કરતાં નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો, પરંતુ ટ્રમ્પને તેની વિપરિત જ વલણ અપનાવ્યું…

Read More

મકર સંક્રાતિ નિમિત્તે આજે કેવો રહેશે શેરબજારમાં માહોલ? જાણો સેન્સેક્સ-નિફ્ટીની આગામી ચાલ

અમદાવાદ, તા. 14 જાન્યુઆરીઃ વૈશ્વિક બજારોમાં મિક્સ વલણ તેમજ મકર સંક્રાતિ નિમિત્તે રજાના માહોલ વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા તરફી ટ્રેડ થવાની આશંકા છે. ગિફ્ટ નિફ્ટી પણ નબળો કૂલ્યો હતો. જે 53 પોઈન્ટના ઘટાડે 25738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 6 ટકા ઉછાળે 15.98 પર કારોબાર થઈ રહ્યો છે. જે બજારમાં અસ્થિરતા જળવાઈ…

Read More