સેમસંગ ઈન્ડિયાએ સ્કિલિંગ પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની 2જી સીઝન રજૂ કર્યો

નવી દિલ્હી, 24 એપ્રિલઃ સેમસંગ દ્વારા તેના નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ- સેમસંગ ઈનોવેશન કેમ્પસની બીજી સીઝન રજૂ કરવામાં આવી છે, જે એઆઈ, આઈઓટી, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ જેવા ફ્યુચર-ટેક ડોમેન્સમાં યુવાનોને કુશળ બનાવવા તૈયાર કરાયો છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસનું લક્ષ્ય ભાવિ ટેકનોલોજીઓમાં 18-35 વયવર્ષના યુવાનોને કુશળ બનાવવનું અને તેમની રોજગારક્ષમતા વધારવાનું છે. ભારતમાં 3500થી…

Read More