વર્ષ-2022ના વિશ્વના સૌથી મોટા કમાણી કરતાં ઉદ્યોગકારોમાં ટોચે ગૌતમ અદાણી
અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની મદદથી, અબજોપતિ ગૌતમ અદાણી 2022ના વર્ષમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય કોઈ કરતાં પણ વધુ અબજોની કમાણી કરીને ટોચના કમાઉ ઉદ્યોગકાર તરીકે 2022ના વર્ષને શુકનવંતુ વર્ષ માની એક યાદગાર વર્ષ તરીકે વિદાય આપી રહ્યા છે. અદાણી ગ્રૂપના શેરોએ આ વર્ષે રોકાણકારોને શાનદાર વળતર…
