IPO MARKET ANALYSIS: મે માસમાં 5 કંપનીઓએ રૂ. 9600 કરોડ એકત્ર કર્યા

કેલેન્ડર 2024માં લિસ્ટેડ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ company IssuePrice lastPrice +/- Aadhar Housing ₹315 ₹343.25 8.97% TBO Tek ₹920 ₹1,411.20 53.39% Indegene ₹452 ₹539.00 19.25% JNK India ₹415 ₹631.40 52.14% Vodafone Idea ₹11 ₹13.57 23.36% Bharti Hexacom ₹570 ₹940.55 65.01% SRM Contractors ₹210 ₹180.25 -14.17% Krystal ₹715 ₹698.30 -2.34% Popular Vehicles ₹295 ₹218.30 -26.00%…

Read More

આધારમાં રિટર્ન નિરાધાર, TBO ટેક.માં રિટર્નનો ટેકો

વિગત આધાર હાઉસિંગ ટીબીઓ ટેક ઇશ્યૂ પ્રાઇસ 315 920 ખુલ્યો રૂ.314.30 1380 વધી 343.20 1455.95 ઘટી 293.35 1275 છેલ્લે 329* 1406* (*બપોરે 3.08 કલાકે) અમદાવાદ, 15 મેઃ આજે લિસ્ટેડ થયેલા બે આઇપીઓ પૈકી આધાર હાઉસિંગના આઇપીઓમાં રૂ. 315ની ઇશ્યૂ પ્રાઈસ સામે રૂ. 314.30મના મથાળે નિરસ લિસ્ટિંગ પછી છેલ્લે રૂ. 329ના મથાળા આસપાસ રમતો રહ્યો હતો….

Read More

આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO 8મે એ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.300-315

IPO ખૂલશે 8 મે IPO બંધ થશે 10 મે ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 300-315 લોટ 47 શેર્સ ઇશ્યૂ સાઇઝ 95,238,095 શેર્સ ઇશ્યૂ સાઇઝ  ₹3,000.00 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 23 લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.in રેટિંગ 8.5/10 અમદાવાદ, 3 મેઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ તા. 8 મે-24ના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 300-315ની પ્રાઇસબેન્ડ ધરાવતાં…

Read More

મેમાં ચૂંટણી અને IPOનો ધમધમાટ, મેઇનબોર્ડમાં 3 IPOની એન્ટ્રી

Comp. Open Close Price(Rs) Size(RsCr.) Exch. AadharHousing May8 May10   3000 BSENSE TBOTek May8 May10     BSENSE Indegene May6 May8 430/452 1842 BSENSE અમદાવાદ 1 મેઃ મે મહિનામાં એક તરફ ચૂંટણી પ્રચાર અને બીજી તરફ ઇલેક્શન ઇફેક્ટથી પર રહીને પ્રાઈમરી માર્કેટમાં આઇપીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેઇનબોર્ડ ખાતે આ સપ્તાહે 3 આઇપીઓ લોન્ચ થવા…

Read More

પ્રાઇમરી માર્કેટ મોનીટરઃ વોડાફોનના FPOમાં 2 લાખના ફોર્મમાં રૂ. 30-35 હજારનો ફાયદો

અમદાવાદ, 28 એપ્રિલઃ વિતેલા સપ્તાહમાં પ્રાઈમરી બજારમાં વોડાફોન આઈડિયાના મેગા ફૉલો-ઓન પબ્લિક ઓફરને પગલે ભારે ગરમાવો રહ્યો હતો. વોડાફોન જોકે રીટેઈલમાં 1.01 ગણો જ ભરાયો હતો અને ફુલ અને ફર્મ એલોટમેન્ટ થયું હતું. ધણા વખત પછી કોઈ ઈશ્યુમાં રીટેઈલ રોકાણકારોને અરજી કર્યા મુજબના શેર લાગ્યા હતા. લિસ્ટિંગ બાદ શેરમાં ભારે તેજી વચ્ચે રીટેઈલ રોકાણકારોમાં ખુશાલીનો…

Read More

આધાર હાઉસિંગ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યુ

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે રૂ. 10,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો સેવન પીટીઈ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 40,000 મિલિયન સુધીની વેચાણ ઓફર સહિતના સૂચિત IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. જૂન, 2019થી બીસીપી ટોપ્કો જે પ્રમોટર છે અને બ્લેકસ્ટોન ગ્રુપ ઇન્કોર્પોરેશન (સંયુક્તપણે બ્લેકસ્ટોન)ના…

Read More