આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સનો અમદાવાદનો પોર્ટફોલિયો 46% વધી રૂ. 3217 કરોડ થયો
નાણાંકીય વર્ષ 2026માં ગુજરાતનો પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 44 ટકા વધીને રૂ. 4,426 કરોડે પહોંચ્યો ABHFLના રિટેલ પોર્ટફોલિયામાં પ્રાઇમ અને અફોર્ડેબલ સેગમેન્ટનો હિસ્સો અનુક્રમે 53 ટકા અને 47 ટકા રહ્યો અમદાવાદ, 23 જુલાઈ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ABHFL) ગુજરાતમાં પોતાની હાજરી સતત મજબૂત બનાવી રહી છે. રાજ્યમાં મકાનોની…
