માર્કેટ લેન્સઃ NIFTYની નવી ઐતિહાસિક ટોચ તરફ આગેકૂચ, સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ જાળવી રાખો

NIFTYને 26,000ના સાયકોલોજિકલ લેવલ ઉપર તાત્કાલિક રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જો આ લેવલની ઉપર ટકી રહેવામાં સફળતા મળે, તો તે 26,373ના તેના રેકોર્ડ હાઇ લેવલ સુધી પહોંચવાનો નવો પ્રયાસ કરી શકે છે. બીજી તરફ, પ્રોફીટ બુકિંગના કિસ્સામાં, NIFTYને 25,500–25,600ના ઝોનમાં સપોર્ટ મળી શકે તેવી ધારણા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. STOCKS TO…

Read More