એસીસીનો Q2 ચોખ્ખો નફો 460 ટકા વધી રૂ. 1,119 કરોડ

અમદાવાદ, 1 નવેમ્બરઃ  એસીસી લિમિટેડે EBITDAમાં તીવ્ર ઉછાળા અને વેચાણમાં મજબૂત વૃદ્ધિ સાથે Q2 FY’26 માટે જાહેર કરેલાં પરીણામો અનુસાર ઓપરેટિંગ EBITDA રૂ. 846 કરોડ રહી જે વાર્ષિક ધોરણે 94 ટકા વધી, EBITDA માર્જિન 14.3 ટકા રહ્યા છે. ત્રિમાસિક ગાળા દરમિયાન EPS (Diluted) રૂ. 59.4 રહી, જે વાર્ષિક ધોરણે રૂ. 29.7 વધી, ત્રિમાસિક ગાળા દરમિયાન…

Read More