અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી

નવી દિલ્હી, 31 માર્ચ: ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ ભારતની નાના શસ્ત્રો ઉત્પાદન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરુપ સમાન ૭.૬૨ મી.મીની સ્વદેશી રીતે ઉત્પાદિત ૨૦૦૦ પ્રહાર – લાઇટ મશીન ગન (LMGs) ભારતીય સેનાને સુપ્રત કરી છે. કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમ…

Read More

અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઉડ્ડયન MRO ક્ષેત્રે 100% હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો

અમદાવાદ, 12 ઑગસ્ટ:  અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. તેના સાહસ હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ.એ પ્રાઇમ એરો સર્વિસીસ એલએલપીની ભાગીદારીમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ,રીપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં સેવા આપતી તેના ડિરેક્ટર પ્રજય પટેલની માલિકીની અગ્રણી ખાનગી કંપની ઇન્ડેમર ટેક્નિક્સ પ્રા.લિ. (આઇટીપીએલ)માં 100% હિસ્સો હસ્તગત કરવા માટે એક ચોક્કસ કરાર કર્યો છે. હોરાઇઝન એ અદાણી…

Read More

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે EDGE જૂથ સાથે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં કરાર કર્યા

અબુ ધાબી/અમદાવાદ: 11 જૂન: સંરક્ષણ અને એરોસ્પેસ કંપની  અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે વિશ્વની અગ્રણી અદ્યતન ટેકનોલોજી અને સંરક્ષણ જૂથોમાંની એક UAE સ્થિત EDGE ગ્રૂપ સાથે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય બંને કંપનીઓની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓનો લાભ ઉઠાવતા વૈશ્વિક પ્લેટફોર્મની સ્થાપના કરવાનો છે. તેઓ તેમના સંબંધિત ઉત્પાદન પોર્ટફોલિયોને એકસાથે લાવી વૈશ્વિક…

Read More

અદાણી ડિફેન્સે ઈઝરાયેલની કંપની સાથે ટેકનોલાજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે કરાર  

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ અદાણી એન્ટરપ્રાઇઝે ઈઝરાયેલની ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ સંરક્ષણ એપ્લિકેશન માટે ટેકનોલોજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરશે. જેમાં ઇઝરાયેલની કંપની અદાણી એન્ટરપ્રાઇઝની સ્ટેપ-ડાઉન સબસિડિયરીમાં 44 ટકા હિસ્સો લેશે. અદાણી એન્ટરપ્રાઇઝે ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ લિમિટેડ સાથે મળીને રક્ષા ક્ષેત્રે મોટો સોદો કર્યો છે….

Read More