અમદાવાદઃ હિંડનબર્ગ રિસર્ચના તા.૨૪ જાન્યુઆરીના અહેવાલ અંગે અદાણી જૂથે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મલિન ઇરાદાઓ ધરાવતા કોઇ સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ, અમારા શેરધારકો અને રોકાણો વિપરીત અસર અને નુકશાન કર્યું છે. આ અહેવાલે ભારતીય શેર બજારમાં સર્જેલી અસ્થિરતા એક ગંભીર ચિંતાનો વિષય છે અને ભારતીય નાગરિકોને અનિચ્છનીયContinue Reading

હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ વિશે નેગેટિવ રિપોર્ટ જારી કરાતાં શેરો તૂટ્યા, તમામ દાવાઓને અદાણીએ પાયાવિહોણા ગણાવ્યાં અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં 5થી 10 ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે એશિયાના ટોચના અને વિશ્વના ત્રીજા ધનિક ગૌતમ અદાણીની માલિકીની 7 લિસ્ટેડ કંપનીઓના શેર તૂટતાં તેમની સંપત્તિમાં 5.9 અબજ ડોલર (રૂ. 48000 કરોડ)નુંContinue Reading

અમદાવાદ અદાણી એન્ટરપ્રાઈઝ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કર્યા. કંપનીએ શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં આ જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (‘બોર્ડ’), તેની આજે 25મી નવેમ્બર 2022ની બેઠકમાં, કંપની દ્વારા ફ્રેશ ઇશ્યૂ દ્વારા વધુ ઈક્વિટી શેર્સ જારી કરી રૂ. 20 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. દરેક શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા હશે.Continue Reading