બોન્ડ માર્કેટમાં અદાણીનું પુનરાગમન, ડીલના કદ કરતાં 7ગણા $2.9 બિલિયનના ઑર્ડર મેળવ્યા
અમદાવાદ, 6 માર્ચઃ અદાણી ગ્રૂપના પ્રથમ પબ્લીક બોન્ડના વેચાણમાં ભારે માંગ જોવા મળી રહી છે. ગ્રુપે $409 મિલિયનની 18 વર્ષની મેચ્યોરિટી સાથે સિનિયર સિક્યોર્ડ બોન્ડ્સ માટે લગભગ $2.9 બિલિયનના ઑર્ડર મેળવ્યા છે. જે ડીલના કદ કરતાં લગભગ સાત ગણા વધારે છે. અદાણી જૂથના સૌર ઉર્જા એકમ અદાણી ગ્રીન એનર્જી (AGEL) અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ…
