અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

અમદાવાદ,7 ઓગષ્ટ: નાણાકીય વર્ષ-25-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સમય ગાળામાં આવક રુ 9,126 કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર. 7,260 કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.5,495 કરોડ થયો છે જે ગત વર્ષના…

Read More

અદાણી પોર્ટ્સની ડોલર બોન્ડ ટેન્ડર ઓફરને જોરદાર પ્રતિસાદ

અમદાવાદ, 31 જુલાઈ:  અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના બાકી રહેલા યુએસ ડોલર બોન્ડના ત્રણ સેટ પર તેની રોકડ ટેન્ડર ઓફર માટે મજબૂત માંગ મળી છે. 2027 માં ચૂકવવામાં આવતી 4.2% નોટ્સ ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગઈ છે. નાણાકીય વિશ્લેષકો સૂચવે છે કે આવા પગલાં તરલતામાં વિશ્વાસનો મજબૂત સંકેત છે.   ટેન્ડર ઓફર અદાણી પોર્ટ્સના મૂડી માળખાને…

Read More

અદાણી પોર્ટસ સ્વર્ણિમ ભારતના ઉદય માટે માળખાગત સુવિધાઓ સંપન્ન

અમદાવાદ, 17 જુલાઇ: આજના ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રમાં વ્યવસાયો એવા અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યા છે જે તેમની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતાની કસોટી કરે છે. તેવામાં ગુજરાત સ્થિત અદાણી જૂથની બંદર વિસ્તરણ પહેલોએ નોંધપાત્ર શક્તિ અને વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવી છે. અનેકાનેક વિકટ પરિસ્થિતીઓનો સામનો કરતા જૂથની વૃદ્ધિ અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ચમકતી રહી છે, જે…

Read More

અદાણી પોર્ટ્સે જૂનમાં કાર્ગો વોલ્યુમ સંચાલનમાં ૧૨% વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ, 4 જુલાઇઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જૂન મહિના અને નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે. જૂન ૨૦૨૫માં અદાણી પોર્ટ્સે ૪૧.૩ મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો વોલ્યુમનું સંચાલન કર્યું હતું, જે ગત વર્ષ કરતાં ૧૨% વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં ૧૫% વૃદ્ધિને કારણે થયો હતો, એમ…

Read More

STOCKS IN NEWS: HDFCAMC, IREDA, INDIA CEMENT, LAURAS LABS, NTPC, STAR CEMENT, ADANI PORTS, WIPRO

અમદાવાદ, 22 એપ્રિલઃ HDFC AMC: ચોખ્ખો નફો 43.8% વધીને ₹541 કરોડ વિરુદ્ધ ₹376.2 કરોડ, આવક 28.5% વધીને ₹695.4 કરોડ વિરુદ્ધ ₹541 કરોડ (YoY). (POSITIVE) અમરા રાજા: કંપનીએ આંધ્રપ્રદેશમાં ગ્રીનકો પાસેથી 700 MWP સોલર પ્રોજેક્ટ મેળવ્યો (POSITIVE) IREDA: કંપનીએ Q4FY24 માટે કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં રૂ. 337 કરોડનો 33%નો ઉછાળો નોંધાવ્યો હતો. (POSITIVE) ઈન્ડિયા સિમેન્ટ્સ: કંપની પરલી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21704- 21629, રેઝિસ્ટન્સ 21827- 21876, ઇન્ટ્રા-ડે વોચઃ વેદાન્તા, ડાબર

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નિફ્ટી-50 ધીરે ધીરે 22000 પોઇન્ટની સર્વાધિક સપાટી ભણી સરકી રહ્યો છે. ગુરુવારે સ્ટ્રોંગ મૂવ સાથે તમામ સેક્ટોરલ્સને સાથે રાખીને નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નજીક દોજી કેન્ડલ દર્શાવી છે. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ રહેશે. 22 હજારની સપાટીએ રાઉન્ડ નંબરની સાથે સાથે સાયકોલોજિકલ સપાટી પણ બની રહે છે. તે ધ્યાનમાં લેતાં કામચલાઉ નેગેટિવલ…

Read More

અદાણીપોર્ટસ: EBITDA 49% ઉછાળો, આવક 26% વધી

અમદાવાદ, 10 નવેમ્બર: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ તા.૩૦સપ્ટેમ્બર૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના પરિણામો   જાહેર કર્યાછે. APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમય દરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને આત્યાર સુધીની સૌથી વધુ રુ….

Read More

અદાણી પોર્ટસે ઓક્ટોબરમાં વિક્રમજનક 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો

અમદાવાદ, ૩ નવેમ્બર: વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક અઁગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ઓક્ટોબરમાં 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને વાર્ષિક ઉત્તરોત્તર 48%ની વૃધ્ધિ નોંધી છે. કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતમાં  અમારા પોર્ટ પોર્ટફોલિઓના કુલ કાર્ગો વોલ્યુમે 35 મિલિયન મેટ્રિક ટનના આઁકને વટાવીને…

Read More