Adani Portsનો ચોખ્ખો નફો 13 ટકા ઘટ્યો, આવકો 18 ટકા વધી

અમદાવાદઃ Adani Ports and Special Economic Zone Ltd(“APSEZ”)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકગાળાના જાહેર કરેલા પરિણામો અનુસાર ચોખ્ખો નફો 13 ટકા ઘટ્યો છે. જો કે, આવકો 18 ટકા વધી છે. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 1337 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 1535 કરોડ સામે 13 ટકા ઘટ્યો છે. આવકો 18…

Read More

મૂડીઝ ગ્લોબલ ESG રેટિંગ: અદાણી પોર્ટ્સને ટોચનું રેન્કિંગ

તમામ સેકટરની ભારતીય કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્ક મેળવનાર પહેલી કંપની અમદાવાદ: મૂડીઝના ૨૦૨૨ના ESG Solutionsના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોરેટ ગવર્નન્સ, માનવ…

Read More