અદાણી પોર્ટ્સે USD ૭૫૦ મિલિયનના રોકાણ સાથે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલની ક્ષમતા ૩.૨ મિલિયન TEUs કરી
તા.૦૧ ઓક્ટોબર, ૨૦૨૬:કોલંબો: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના ૭૫૦ મિલિયન યુએસ ડોલરના રોકાણ ધરાવતા બીજા તબક્કાના વિસ્તરણનું શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ આજે કરેલા ઉદ્ઘાટન સાથે તેની ક્ષમતા ૧.૬ મિલિયનથી બેગણી વધીને ૩.૨ મિલિયન TEUs થઈ છે. ૨૦૨૮ સુધીમાં કોલંબો બંદર ખાતેથી ૧૩ મિલિયન TEU કાર્ગોનું પરિવહન…
