અદાણી ટોટાલ ગેસ: Q3 EBITDA ૨૬% વધી રુ.૩૦૧ કરોડ

અમદાવાદ, 30 જાન્યુઆરી: સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટાલ ગેસ લિ. (“ATGL”) એ  ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નવ મહિના અને ત્રિમાસિક ગાળા દરમિયાનના તેના કામકાજ અને નાણાકીય ગતિવિધીની આજે જાહેરાત કરી હતી. કામગીરીમાંથી આવક રુ.૧,૨૪૩ કરોડ EBITDA, ૨૬% વધી રુ.૩૦૧ કરોડ કર પહેલાનો નફો ૧૫% વધી રુ.૨૩૧ કરોડ કર બાદનો નફો ૧૬% વધી…

Read More

અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 72% વધ્યો, અદાણી ટોટલનો નફો 21% વધ્યો

અમદાવાદ, 2 મેઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવવા સાથે કંપનીનો રોકડ નફો 72 ટકા વધી રૂ. 3192 કરોડ નોંધાયો છે. વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૫૮% વધીને ૧૪,૮૮૦ મિલિયન યુનિટ થયું છે. કંપનીએ તેના કામકાજના કાફલામાં ૨,૬૭૬ મેગાવોટની રિન્યુએબલ ક્ષમતાનો જંગી ઉમેરો કર્યો…

Read More

અદાણી ટોટલ ગેસનો Q3 નફો 17% વધી રૂ. 150 કરોડ

અમદાવાદ: Adani Total Gasએ ડિસેમ્બર ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 17.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 148 કરોડ (રૂ. 132 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો વધી રૂ. 1186 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષે રૂ. 932 કરોડ હતી. ફ્રાન્સની ઊર્જા અગ્રણી ટોટલ અને અદાણી ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ કંપનીની કામગીરીમાંથી આવક 27.3% વધીને રૂ. 11.86 અબજ થઈ…

Read More