સૌર ઉર્જામાં 50 મેગાવોટના ઉમેરા સાથે ADANI GREENના ફૂટપ્રિન્ટનો વિસ્તાર

અમદાવાદ, 17 ઓક્ટોબર: અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી સિક્સ એ લિમિટેડ એ ગુજરાતના ખાવડા ખાતે 50 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો છે. જે કંપનીના મહત્વાકાંક્ષી નવીનીકરણીય ઉર્જા વિસ્તરણમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. આ નવીનતમ ઉમેરો ખાવડા ખાતે વિવિધ અદાણી પેટાકંપનીઓ દ્વારા 408.1 મેગાવોટના પાવર પ્રોજેક્ટ્સના તાજેતરમાં કાર્યરત થયા પછી થયો છે, જેમાં સૌર, પવન…

Read More

અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઈન્ડિયા એવોર્ડ-2024 એનાયત

અમદાવાદ,29 જુલાઇ:  અદાણી ગ્રીન એનર્જી (AGEL) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઇન્ડિયા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ખાવડામાં 250 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરવાની ઐતિહાસીક સિદ્ધિ હાંસલ કરવા બદલ કંપનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ 2024માં કચ્છ…

Read More