Mid- Term માં ડબલ ડીજિટ ગ્રોથ દેખાતા Adani energyમાં જેફરીઝે રૂ.1150નો ટાર્ગેટ આપ્યો

અમદાવાદ, 9 જુલાઇઃ અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ પછી, જેફરીઝે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ પર ‘BUY’ વલણ જાળવી રાખ્યું છે અને તેનો લક્ષ્યાંક રૂ. 1,150 છે. AESL પાસે રૂ. 61,600 કરોડના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ હાલમાં વાર્ષિક ધોરણે 3.6 ગણો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 25-27E માં અદાણી…

Read More