અમદાવાદમાં ચાંદી 70 હજાર ક્રોસ, સોનુ 61600ની ટોચે
અમદાવાદ, 24 માર્ચઃ શુક્રવારે સોના-ચાંદીના અમદાવાદ હાજર બજારમાં ધૂમ તેજી વચ્ચે ચાંદીનો કીલોદીઠ ભાવ રૂ. 70000ની સપાટી ક્રોસ કરી ગયો હતો. જ્યારે સોનું રૂ. 61600ની નવી ટોચે આંબી ગયું હતું. સોનું (99.9) 10 ગ્રામદીઠ રૂ.600 વધી 61600ની નવી ટોચે બિરાજ્યું હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 1000 વધી રૂ. 70500ની ટોચે ક્વોટ થઈ હતી. અમેરિકી ફેડ…
