RBI ગવર્નરે ડિજિટલ પેમેન્ટ પહેલ લોન્ચ કરી
2024-09-02
મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગવર્નર શક્તિકાંતા દાસે ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (જીએફએફ) 2024 ખાતે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા બનાવેલી બે નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ નવી ઓફરિંગમાં વિવિધ ઈઆરપી અને એકાઉન્ટિંગ પ્લેટફોર્મ્સ પર બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) વ્યવહારોને સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી ભારતContinue Reading

