MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.300ની નરમાઈ, ઓપન ઈન્ટરેસ્ટ 22656
મુંબઈ, 20 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,222ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,392 અને નીચામાં રૂ.59,171ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.59,295ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.47,862 અનેContinue Reading








