‘અલરાઇટ’ માટે ઇન્સ્યુરટેક સ્ટાર્ટઅપે સીડ ફંડીગમાં રૂ. 10 કરોડ એકત્ર કર્યા
અમદાવાદ, 20 ઑક્ટોબર: નેક્સ્ટ જનરેશન ટેક પ્લેટફોર્મ અલરાઇટ એ વેન્ચર કેપિટાલિસ્ટ અને એન્જલ રોકાણકારોના જૂથમાંથી તેના સીડ ફંડિંગ રાઉન્ડમાં રૂ. 10 કરોડ એકત્ર કર્યા છે. અલરાઇટ એ B2B ટેક પ્લેટફોર્મ છે જે વીમા કંપનીઓ, બ્રોકર્સ, એજન્ટો, કોર્પોરેટ એજન્ટો અને બેંકોને સીમલેસ વીમા સેવાઓ પ્રદાન કરવા અને તેમના કોર્પોરેટ ગ્રાહકોને શ્રેષ્ઠ વીમા વિકલ્પો પ્રદાન કરવા માટે…
