અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નિફ્ટી-50 ધીરે ધીરે 22000 પોઇન્ટની સર્વાધિક સપાટી ભણી સરકી રહ્યો છે. ગુરુવારે સ્ટ્રોંગ મૂવ સાથે તમામ સેક્ટોરલ્સને સાથે રાખીને નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નજીક દોજી કેન્ડલ દર્શાવી છે. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ રહેશે. 22 હજારની સપાટીએ રાઉન્ડ નંબરની સાથે સાથે સાયકોલોજિકલ સપાટી પણ બની રહે છે.Continue Reading