અંબુજા સિમેન્ટે સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો 54.61 ટકા હિસ્સો 5185 કરોડમાં હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે (ACL)  સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SIL) હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ વ્યૂહાત્મક એક્વિઝિશનની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ રૂ. 5,185 કરોડ છે. ભારતના હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અદાણી ગ્રૂપની પ્રતિબદ્ધતા દર્શાવતાં અંબુજા સિમેન્ટની બજાર હાજરીમાં વધારો કરશે. સંપૂર્ણ રીતે આંતરિક ઉપાર્જન દ્વારા કરવામાં આવેલ…

Read More