અંબુજા સિમેન્ટઃ વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, 31 ટકાની વૃદ્ધિ

અમદાવાદ, 5 મે: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે. નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ…

Read More

અંબુજા સિમેન્ટ્સના મજબૂત પ્રદર્શન સાથે નાણાકીયવર્ષ 26નો આરંભ

અમદાવાદ, 2 ઓગસ્ટ:  અંબુજા સિમેન્ટ્સે 30 મી જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો જાહેર કર્યા છે. મૂલ્ય ઉપર લક્ષ, વોલ્યુમ વૃદ્ધિ, ચેનલના જોડાણ, ખર્ચની કાર્યક્ષમતા અને સંપાદીત સંપત્તિના ઉત્તમ સંકલનના મજબૂત આધાર સાથે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆત ઉંચી નોંધ સાથે કરી છે. વ્યવસાયિક પુનર્નિર્માણ, ભાવિ-તૈયાર તકનીકીઓ, ઇએસજી…

Read More

2030 સુધીમાં $2.2 ટ્રિલિયન રોકાણથી સિમેન્ટ ઉદ્યોગને ફાયદો: કરણ અદાણી

અમદાવાદ, 12 જૂનઃ અદાણી ગ્રુપ ભારતની માળખાગત સુવિધાઓ માટે વપરાતા સિમેન્ટના લગભગ 30 ટકાનું યોગદાન આપી રહ્યું છે. સિમેન્ટ ક્ષેત્રની વૃદ્ધિ યથાવત રહેવાની અપેક્ષા હોવાથી વાર્ષિક 6-7 ટકાનો વધારો થશે અને નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં તે 475-480 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાની સંભાવના છે. અંબુજા ACCના ચેરમેન કરણ અદાણીએ જણાવ્યું હતું કે સિમેન્ટ ઉદ્યોગ ભવિષ્યમાં…

Read More

 અંબુજા સિમેન્ટ્સે તેની પેટા કંપનીઓના જોડાણની જાહેરાત કરી

સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના સિમેન્ટને પેરેન્ટ કંપનીમાં ભેળવી દેવાશે અમદાવાદ, 19 ડિસેમ્બર: ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની અંબુજા સિમેન્ટ્સે તેની પેટા કંપનીઓ સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસઆઈએલ) અને પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીસીઆઈએલ)ની અલગ સ્કીમ્સ ઓફ અરેન્જમેન્ટની આજે જાહેરાત કરી હતી. આ સૂચિત સ્કીમ્સમાં અન્ય બાબતો ઉપરાંત એસઆઈએલ અને પીસીઆઈએલના અંબુજા સિમેન્ટ્સમાં વિલયની…

Read More

BROKERS CHOICE: ZOMATO, VBL, AMBUJA CEMENT, CANFIN HOMES

AHMEDABAD, 23 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nuvama on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 325 versus Rs 285 (Positive) UBS on Zomato: Maintain Buy on Company, target price…

Read More

અંબુજા સિમેન્ટ્સ: વાર્ષિક નફો 119% વધી રૂ. 4738, ડિવિડન્ડ રૂ. 2 જાહેર

અમદાવાદ, 1 મેઃ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ ફ્લેગશિપ અંબુજા સિમેન્ટ્સે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટેના વિક્રમી સ્ટેન્ડ-અલોન અને કન્સોલિડેટેડ પરિણામો જાહેર કર્યા છે. EBIDTA PMT રૂ. 149 (વાર્ષિક ધોરણે 17 ટકા) વધી છે અને માર્જિન 3.5 PP વધ્યા છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી રૂ. 1,945…

Read More

અદાણી ફેમિલીએ અંબુજા વોરંટ સબસ્ક્રિપ્શન પૂર્ણ કર્યું, હિસ્સો 70.3 ટકા કરવા રૂ. 20,000 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદ, 18 એપ્રિલ: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (અંબુજા)ને તેની વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં ખુશી થાય છે. કંપનીના પ્રમોટર્સ અદાણી ફેમિલીએ વધુ રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને કંપનીના વોરંટ પ્રોગ્રામને સંપૂર્ણ સબસ્ક્રાઇબ કર્યો છે, જે સાથે કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું છે. અદાણી ફેમિલીએ કંપનીમાં તેમનો હિસ્સો વધુ 3.6 ટકા વધારીને 70.3 ટકા કર્યો…

Read More

Fund Houses Recommendations: GAIL, ACC, ULTRATECH, DAIMIA BHARAT, AMBUJA CEMENT, SHREE CEMENT

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફ્ન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કેટલીક પસંદગીની સ્ક્રીપ્સ માટે ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને આજે સિમેન્ટ સેક્ટર વિશેષ ફોકસમાં રહે તેવી સંભાવના છે. સાથે સાથે એચડીએફસી બેન્ક, હીરોમોટો, સિપલા ઉપર પણ વોચ રાખવાની સલાહ મળી રહી છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS…

Read More