ગુજરાતના 57% રોકાણકારો ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં રોકાણ પસંદ કરે છે

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ડેટા મૂજબ ઓગસ્ટ 2023માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 20,245.26 કરોડનો ચોખ્ખો ઇનફ્લો જોવા મળ્યો હતો. AMFIના ડેટા સૂચવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં સ્મોલ-કેપ કેટેગરીમાં રૂ. 4,264.82 કરોડ, જ્યારે કે સેક્ટરલ/થિમેટિક ફંડ્સે રૂ. 4,805.81 કરોડ અને મલ્ટી-કેપ કેટેગરીએ રૂ. 3,422.14 કરોડનો ઇનફ્લો નોંધ્યો છે….

Read More

મ્યુચ્યુઅલ ફંડની AUM 100 ટ્રિલિયનનું AMFIનું ધ્યેય

મુંબઇ, 8 જૂન: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા(SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ને રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFIએ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 14,64,16,057 હતી,…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP AUM ફેબ્રુઆરીના રૂ. 6.75 લાખ કરોડથી વધી માર્ચમાં રૂ. 6.83 લાખ કરોડે પહોંચી

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં2022-23માં રૂ. 200,000 કરોડથી વધુનો નેટ ઇનફ્લો નોંધાયો અમદાવાદ, 14 એપ્રિલઃ કોવિડ પછી દેશમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી ઇન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઇ હોવાનું  એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડાઓ દર્શાવે છે. માર્ચ માસ માટેના આંકડાઓ જાહેર કરતાં એમ્ફી જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની નેટ AUM રૂ. 39,42,031 કરોડ હતી, જ્યારેકે AUM…

Read More