અમૂલ બ્રાન્ડનું ટર્નઓવર ૧૧% ની નોંધપાત્ર વૃદ્ધિ સાથે ₹ ૧ લાખ કરોડને પાર

આણંદ, 06 એપ્રિલ, 2026: વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) એ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં અમૂલ બ્રાન્ડનું કુલ ટર્નઓવર ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષના ૯૦,૦૦૦ કરોડના ટર્નઓવર સામે આ ૧૧% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે….

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે  આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમનું નિરીક્ષણ કર્યું

પાણી (H2O) ના બન્ને તત્વોને છુટ્ટા પાડી ગ્રીન હાઈડ્રોજન ફ્યુલ તૈયાર કરે છે, ભારતમાં જ બનેલી આ સિસ્ટમ કેન્દ્રીય મંત્રીની સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જીના અત્યાધુનિક ઉત્પાદન એકમની મુલાકાતથી ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને બળ મળશે– સંદિપ શાહ, ગ્રીનઝો એનર્જી અમદાવાદ, 1 જુલાઇઃ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જી દ્વારા…

Read More

ગુજરાતની સહકારી મંડળીઓને NCDCની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો

નવી દિલ્હી, જુલાઈ: નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને NCDC દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે. નેશનલ કોઓપરેટિવ…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં યોજાશે 

સકસેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અપાશે અમદાવાદ, 31 જાન્યુઆરીઃ આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા ૨૫ વર્ષ એ સ્ટાર્ટઅપના ૨૫વર્ષ હશે. જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર” બનશે તેમ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે…

Read More