અમદાવાદ, ભારત/વેલેન્સ, ફ્રાન્સ, 28 એપ્રિલ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (“Zydus”) અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલ એસએ (“Amplitude”) એ સ્પષ્ટ કર્યું છે કે એમ્પ્લિટ્યૂડે Amplitude SASની વર્ક્સ કાઉન્સિલ સાથે ફરજિયાત ઇન્ફોર્મેશન અને કન્સલ્ટેશન પ્રોસેસ હાથ ધરી છે. આના પગલે ઝાયડસે પીએઆઈ પાર્ટનર્સ, ઓલિવિયર જેલાબર્ટ અને એમ્પ્લિટ્યૂડના અન્ય મેનેજર્સ પાસેથી એમ્પ્લિટ્યૂડના શેર દીઠ 6.25 યુરોનીContinue Reading