SWIGGY LIMITED એ ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 5,085 કરોડ એકત્ર કર્યાં
અમદાવાદ,6 નવેમ્બર 2024: સ્વિગી લિમિટેડે પ્રતિ શેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 390ના અપર પ્રાઇઝ બેન્ડ (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 389ના પ્રીમિયમ સહિત) ઉપર કંપનીના પ્રસ્તાવિત આઇપીઓ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સને 13,03,85,211 ઇક્વિટી શેર્સની ફાળવણી કરીને રૂ. 5,085 કરોડ ઊભાં કર્યાં છે. બીડ/ઓફર બુધવાર, 06 નવેમ્બર, 2024ના રોજ ખૂલીને શુક્રવાર, 08 નવેમ્બર,…
